કોરોના વાયરસ: કેન્દ્ર સરકારે જાહેર કર્યા તમામ રાજ્યોના હેલ્પ લાઈન નંબર, અત્યાર સુધી 107 લોકો સંક્રમિત

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમતિ લોકોની સંખ્યા 107 પહોંચી છે. તેમાંથી 96 પીડિતોની સારવાર ચાલી રહી છે. 2 પીડિતોના મોત થઈ ચૂક્યા છે અને અન્ય 9 લોકો હવે સંક્રમણના ખતરામાંથી બહાર છે. કોરોના સંક્રમણને જોતા 10 વધારે રાજ્ય સરકારોએ થોડા સમય માટે પ્રદેશમાં સ્કુલ-કોલેજ બંધ કરવાનો નિર્ણય લીધો છે. #CoronaVirusUpdate: Web Stories View more 30 લાખની […]

કોરોના વાયરસ: કેન્દ્ર સરકારે જાહેર કર્યા તમામ રાજ્યોના હેલ્પ લાઈન નંબર, અત્યાર સુધી 107 લોકો સંક્રમિત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 16, 2020 | 10:42 AM

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમતિ લોકોની સંખ્યા 107 પહોંચી છે. તેમાંથી 96 પીડિતોની સારવાર ચાલી રહી છે. 2 પીડિતોના મોત થઈ ચૂક્યા છે અને અન્ય 9 લોકો હવે સંક્રમણના ખતરામાંથી બહાર છે. કોરોના સંક્રમણને જોતા 10 વધારે રાજ્ય સરકારોએ થોડા સમય માટે પ્રદેશમાં સ્કુલ-કોલેજ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસનો સામનો કરવા માટે સાર્ક દેશો દ્વારા આયોજિત એક વીડિયો કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કોન્ફરન્સમાં કોરોના સામે એક રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારે કોરોના વાયરસથી સંબંધિત જાણકારી માટે સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્ય પ્રમાણે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. જેના દ્વારા તમે મદદ મેળવી શકો છો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધી, અત્યાર સુધી 107 લોકો સંક્રમિત

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">