VIDEO: વ્હાઈટ હાઉસમાં પહોંચ્યો ‘કોરોના’, એક પોઝિટીવ કેસ સામે આવ્યો

કોરોના વાયરસે દુનિયાની સુરક્ષિત જગ્યામાંથી એક અમેરિકી રાષ્ટ્રપતિની ઓફિસ વ્હાઈટ હાઉસમાં દસ્તક આપી છે. ત્યાં એક અધિકારીની તપાસ દરમિયાન કોરોના વાયરસનો પોઝિટીવ કેસ સામે આવ્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેનેસની સાથેના એક અધિકારી કોરોના વાયરસ પોઝિટીવ જોવા મળ્યા છે.   Web Stories View more ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું […]

VIDEO: વ્હાઈટ હાઉસમાં પહોંચ્યો 'કોરોના', એક પોઝિટીવ કેસ સામે આવ્યો
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 1:32 PM

કોરોના વાયરસે દુનિયાની સુરક્ષિત જગ્યામાંથી એક અમેરિકી રાષ્ટ્રપતિની ઓફિસ વ્હાઈટ હાઉસમાં દસ્તક આપી છે. ત્યાં એક અધિકારીની તપાસ દરમિયાન કોરોના વાયરસનો પોઝિટીવ કેસ સામે આવ્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેનેસની સાથેના એક અધિકારી કોરોના વાયરસ પોઝિટીવ જોવા મળ્યા છે.

ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ખુલાસા પછી ધમાલ મચી ગઈ છે. હવે તે વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આ વ્યક્તિ વ્હાઈટ હાઉસમાં કેટલા કેટલા લોકોના સંપર્કમાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ માઈક પેનેસ છેલ્લા કેટલાક દિવસથી આ વ્યક્તિની સાથે સંપર્કમાં નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે વ્હાઈટ હાઉસે આ પરિસરમાં પ્રવેશ કરવા માટે સખ્ત ગાઈડલાઈન જાહેર કરી છે. રાષ્ટ્રપતિના ડોક્ટરોની ટીમ અને સિક્રેટ સર્વિસના એજન્ટ દરેક તે વ્યક્તિના તાપમાનની તપાસ કરે છે, જે વ્હાઈટ હાઉસમાં પ્રવેશ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોનાને લઈને માસ્ક થકી ઝાયડસ કેડીલાના ડેપ્યુટી મેનેજર સાથે લાખો રૂપિયાની ઠગાઈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">