‘કોરોનાનો ખૌફ, દુનિયા બોલે નમસ્તે’, ટ્રમ્પ પણ નમસ્તેથી કરવા લાગ્યા સ્વાગત

કોરોનાના ખતરા વચ્ચે હવે આખી દુનિયા ભારતીય સંસ્કૃતિનું પાલન કરવા લાગી છે. જેમાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ બાકાત નથી. તેઓ પણ નમસ્તે કરીને જ મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે. ગુરૂવારે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે આયર્લેન્ડના વડાપ્રધાન લિયો વરાડકરનું સ્વાગત નમસ્તે કહીને કર્યું. US President Donald Trump: We (him&PM of Ireland) didn't shake hands […]

'કોરોનાનો ખૌફ, દુનિયા બોલે નમસ્તે', ટ્રમ્પ પણ નમસ્તેથી કરવા લાગ્યા સ્વાગત
Follow Us:
| Updated on: Mar 13, 2020 | 5:37 AM

કોરોનાના ખતરા વચ્ચે હવે આખી દુનિયા ભારતીય સંસ્કૃતિનું પાલન કરવા લાગી છે. જેમાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ બાકાત નથી. તેઓ પણ નમસ્તે કરીને જ મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે. ગુરૂવારે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે આયર્લેન્ડના વડાપ્રધાન લિયો વરાડકરનું સ્વાગત નમસ્તે કહીને કર્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે કોરોના વાઈરસના ખતરાને જોતા નમસ્તે કરવું જરૂરી છે. ઓવલ ઓફિસમાં પત્રકારોએ ટ્રમ્પને જ્યારે પૂછ્યું કે તેમને પોતાના મહેમાનનું સ્વાગત કેવી રીતે કર્યું? તો તેમણે કહ્યું કે બંનેએ હાથ નથી મિલાવ્યો, પછી બંનેએ એકબીજા સામે જોયું અને કહ્યું કે હવે આપણે શું કરીશું. ટ્રમ્પે મહેમાનને કહ્યું- તમે જાણો છે કે કેવો વિચિત્ર અહેસાસ થઈ રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારબાદ પત્રકારે ટ્રમ્પને કહ્યું કે શું તમે તેમને હાથ મિલાવ્યો? તો જવાબમાં ટ્રમ્પે નમસ્તે કરીને પત્રકારોને સમજાવ્યું કે વરાડકરનું સ્વાગત તેમણે કેવી રીતે કર્યું હતું. સાથે જ ટ્રમ્પે ભારતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હાલમાં જ હું ભારતથી પરત ફર્યો છું અને ત્યાં કોઈને હાથ નથી મિલાવ્યો પણ ત્યાં આ રીતે અભિવાદન કરવું આસાન હતું કારણ કે ત્યાં આ રીતે જ સ્વાગત કરવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કેનેડાના PMની પત્ની સોફી ટ્રૂડો કોરોનાથી સંક્રમિત, 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">