કોરોનાની દવાના માનવ તબીબી પરીક્ષણ માટે મંજૂરી, વડોદરાની એલેમ્બિક ફાર્મા કંપનીમાં બનેલી દવાને અમેરિકામાં મળી મંજૂરી

વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિલ્સની એસોસિયેટ કંપની રાઇઝેન ફાર્માસ્યુટિકલને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સંશોધનાત્મક નવી ડ્રગ માટેની હ્યુમન ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે. આ ઓરલ દવાની ટ્રાયલ અમેરિકામાં કરવામાં આવશે. રાઇઝેન ફાર્મા હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં છે. એ માત્ર નોવેલ ડ્રગ્સના સંશોધન પર કરે છે. આ ડ્રગ વડોદરા ખાતે આવેલી એલેમ્બિક ફાર્મા કંપનીમાં જ તૈયાર કરવામાં આવશે. […]

કોરોનાની દવાના માનવ તબીબી પરીક્ષણ માટે મંજૂરી, વડોદરાની એલેમ્બિક ફાર્મા કંપનીમાં બનેલી દવાને અમેરિકામાં મળી મંજૂરી
Follow Us:
| Updated on: Dec 03, 2020 | 5:13 PM

વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિલ્સની એસોસિયેટ કંપની રાઇઝેન ફાર્માસ્યુટિકલને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સંશોધનાત્મક નવી ડ્રગ માટેની હ્યુમન ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે. આ ઓરલ દવાની ટ્રાયલ અમેરિકામાં કરવામાં આવશે. રાઇઝેન ફાર્મા હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં છે. એ માત્ર નોવેલ ડ્રગ્સના સંશોધન પર કરે છે. આ ડ્રગ વડોદરા ખાતે આવેલી એલેમ્બિક ફાર્મા કંપનીમાં જ તૈયાર કરવામાં આવશે. એલેમ્બિક કંપનીની આ એસોસિયેટ કંપનીએ DHODH ઇન્હિબિટર નામની ટેક્નોલોજીથી બનેલી ડ્રગની એક બેચનો અભ્યાસ તંદુરસ્ત વોલન્ટિયર્સ પર શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ નવી ડ્રગ પહેલાંની US FDA પહેલાંની ચર્ચા-વિચારણા દરમિયાન પણ FDAએ હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા. પ્રી-ક્લિનિક અભ્યાસોમાં એ સલામત અને આડઅસર વિનાની હોવાનો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">