કોરોના: મહારાષ્ટ્રમાં મોતનો આંકડો 40 હજારને પાર, 2 લાખથી વધુ સક્રિય કેસ

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ મામલે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. ત્યારે અત્યાર સુધી મહારાષ્ટ્રમાં મોતનો આંકડો 40 હજારને પાર પહોંચી ચૂક્યા છે. ત્યારે જો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,416 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યું મુજબ છેલ્લા 24 કલાકમાં 308 દર્દીઓના મોત થયા છે અને 26,440 […]

કોરોના: મહારાષ્ટ્રમાં મોતનો આંકડો 40 હજારને પાર, 2 લાખથી વધુ સક્રિય કેસ
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Oct 10, 2020 | 10:54 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ મામલે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. ત્યારે અત્યાર સુધી મહારાષ્ટ્રમાં મોતનો આંકડો 40 હજારને પાર પહોંચી ચૂક્યા છે. ત્યારે જો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,416 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યું મુજબ છેલ્લા 24 કલાકમાં 308 દર્દીઓના મોત થયા છે અને 26,440 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કુલ 15,17,434 કેસ નોંધાયા છે, જેમાં 40,040 લોકોના મોત થયા છેે અને 12,55,779 દર્દી સાજા થયા છે. હાલમાં 2,21,156 સક્રિય કેસ છે.

WHO e varsh 2020 na ant sudhi ma corona vaccine mali javana sanket aapya jano vaccine ni shu che sthiti

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">