રામમંદિર નિર્માણની તારીખની થઈ શકે છે જાહેરાત, આજે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ ઔપચારિક બેઠક આજે સાંજે દિલ્હીમાં થશે. તેમાં સામેલ થવા માટે અયોધ્યાના ત્રણ ટ્રસ્ટી મહંત દિનેદ્ર દાસ, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર અને ડૉ. અનિલ મિશ્ર દિલ્હી આવી ગયા છે. શંકરાચાર્ય વાસુદેવાનંદજી સરસ્તવતી મંગળવારે જ દિલ્હી પહોંચી ગયા હતા.   Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં […]

રામમંદિર નિર્માણની તારીખની થઈ શકે છે જાહેરાત, આજે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક
Follow Us:
| Updated on: Feb 19, 2020 | 9:57 AM

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ ઔપચારિક બેઠક આજે સાંજે દિલ્હીમાં થશે. તેમાં સામેલ થવા માટે અયોધ્યાના ત્રણ ટ્રસ્ટી મહંત દિનેદ્ર દાસ, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર અને ડૉ. અનિલ મિશ્ર દિલ્હી આવી ગયા છે. શંકરાચાર્ય વાસુદેવાનંદજી સરસ્તવતી મંગળવારે જ દિલ્હી પહોંચી ગયા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મળતી માહિતી મુજબ મહંત નૃત્યગોપાલદાસ અને VHP નેતા ચંપત રાયને પણ ટ્રસ્ટની બેઠકમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. સંભાવના છે કે બેઠક દરમિયાન મહંત નૃત્યગોપાલ દાસ અને ચંપત રાયને ટ્રસ્ટમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજે સાંજે 5 વાગ્યે ટ્રસ્ટની બેઠક થશે. તે 3 કે 4 કલાક ચાલી શકે છે. બેઠકમાં તમામ સભ્યો પોતાના તરફથી પ્રસ્તાવ મુકશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંદિર નિર્માણ માટે ગઠિત ટ્રસ્ટની પ્રથમ બેઠક રામમંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું સરનામું આર-20, ગ્રેટર કૈલાશ પાર્ટ-1માં થશે. આ ટ્રસ્ટના પ્રમુખ વરિષ્ઠ વકીલ કે.પરાસરણનું ઘર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પહેલા શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી અયોધ્યાથી દિલ્હી પહોંચ્યા હતા. અયોધ્યામાં તેમને અલગથી મહંત નૃત્યગોપાલ દાસ અને દિંગબર અખાડાના મહંત સુરેશ દાસ સાથે મુલાકાત કરી, મંદિર નિર્માણને લઈ મંત્રણા કરી હતી. મહંત નૃત્યગોપાલ દાસને ટ્રસ્ટમાં સામેલ કરવાના તમામ પ્રયત્નો થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સંભાવના છે કે બેઠકમાં મહંત નૃત્યગોપાલ દાસ અને ચંપતરાયને ટ્રસ્ટમાં સામેલ કરવા માટે બેઠકમાં પ્રસ્તાવ રાખવામાં આવશે. શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી મુજબ ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં તેના ગઠનની સાથે મંદિર નિર્માણ શરૂ કરવાની તારીખ નક્કી કરવા પર ચર્ચા થશે.

આ પણ વાંચો: દિલ્હીમાં જીત મેળવ્યા બાદ પ્રથમ વખત કેજરીવાલ અને અમિત શાહ વચ્ચે મુલાકાત

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">