કોંગ્રેસના કાર્યકરોને એવી તે ભુખ લાગી કે સભા પડતી મુકીને જમવાની થાળી માટે પડાપડી કરી, જુઓ VIDEO

કહેવત છે કે, ખાટલે અને પાટલે કોઇની રાહ જોવી નહીં. આ કહેવતનો અર્થ છે કે જ્યારે ભૂખ લાગે કે જ્યારે ઉંઘ આવે ત્યારે કોઇની રાહ જોવી નહીં અને તે કામ પહેલાં પતાવી દેવું. આવું જ કઇંક જોવા મળ્યું જૂનાગઢમાં કોંગ્રેસની જાહેર સભામાં. ગઇકાલે અહીં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કોંગ્રેસ કાર્યકરોને સંબોધવા માટે આવ્યા હતા. […]

કોંગ્રેસના કાર્યકરોને એવી તે ભુખ લાગી કે સભા પડતી મુકીને જમવાની થાળી માટે પડાપડી કરી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 19, 2019 | 6:50 AM

કહેવત છે કે, ખાટલે અને પાટલે કોઇની રાહ જોવી નહીં. આ કહેવતનો અર્થ છે કે જ્યારે ભૂખ લાગે કે જ્યારે ઉંઘ આવે ત્યારે કોઇની રાહ જોવી નહીં અને તે કામ પહેલાં પતાવી દેવું. આવું જ કઇંક જોવા મળ્યું જૂનાગઢમાં કોંગ્રેસની જાહેર સભામાં. ગઇકાલે અહીં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કોંગ્રેસ કાર્યકરોને સંબોધવા માટે આવ્યા હતા.

આ પણ વાંચો: ટેલિવઝન જગતમાંથી આવ્યા આઘાતજનક સમાચાર, 14 વર્ષના આ બાળકલાકારનું અકસ્માતમાં કરુણ મોત

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

આ પ્રસંગે અહીં જમણવારનો પણ કાર્યક્રમ હતો. સ્ટેજ પર કોંગ્રેસ નેતાઓ ભાષણ કરી રહ્યા હતા તેવા જ સમયે જમણવાર શરૂ થતા લોકો ચાલુ સભા છોડીને ડીશો લેવાની લાઇનમાં ઉભા રહી ગયા હતા. એક બાજુ અમિત ચાવડા સહિતના નેતાઓ સંબોધન કરતા રહ્યા અને બીજી બાજુ લોકો જમવાનું મેળવવા માટે પડાપડી કરતા રહ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">