કોંગ્રેસ: વિધાનસભાની 6 બેઠકો માટે 49 ઉમેદવારોએ કરી ટિકિટની માગ, જુઓ VIDEO
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણીને લઈ કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી છે. 6 વિધાનસભા પર જાહેર થયેલી પેટાચૂંટણી અંગે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે માટે 26 સપ્ટેમ્બરે પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. વિધાનસભાની 6 બેઠકો માટે કોંગ્રેસમાંથી 49 ઉમેદવારોએ ટિકિટીની માગ કરી છે. જેમાં થરાદ […]
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણીને લઈ કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી છે. 6 વિધાનસભા પર જાહેર થયેલી પેટાચૂંટણી અંગે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે માટે 26 સપ્ટેમ્બરે પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. વિધાનસભાની 6 બેઠકો માટે કોંગ્રેસમાંથી 49 ઉમેદવારોએ ટિકિટીની માગ કરી છે. જેમાં થરાદ બેઠક માટે સાત ઉમેદવાર, રાધનપુર બેઠક માટે 9 ઉમેદવાર, ખેરાલુ બેઠક માટે 6 ઉમેદવાર, બાયડ બેઠક પર 8 ઉમેદવાર, લુણાવાડા બેઠક પર 7 અને અમરાઈવાડી બેઠક પર 6 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: લોકોને પડી શકે છે મોટી મુશ્કેલી! 5 દિવસ બેંકો રહેશે બંધ, જુઓ VIDEO