VIDEO: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ સજ્જ, ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે

  ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ સજ્જ થઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે. ગુજરાતમાં ગાંધી સંદેશ યાત્રામાં ભાગ લેવા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ પહોંચ્યા છે. Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? […]

VIDEO: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ સજ્જ, ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે
Follow Us:
| Updated on: Sep 26, 2019 | 9:30 AM

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ સજ્જ થઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે. ગુજરાતમાં ગાંધી સંદેશ યાત્રામાં ભાગ લેવા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ પહોંચ્યા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે રાજીવ સાતવે જણાવ્યું કે વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ છે. તેમજ પેટાચૂંટણીના ઉમેદવારની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે. પ્રદેશના નેતાઓ જે ઉમદવારો પર પસંદગી ઉતારશે, તેના આધારે જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">