હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સિંધિયાએ પહેલીવાર મીડિયાના સવાલનો આપ્યો જવાબ!

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકાર સંકટમાં આવી ગયી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ બગાવત કરી દીધી છે અને તેમની સાથે અન્ય 20 ધારાસભ્યોએે પણ રાજીનામા આપી દીધા છે. ભાજપ સિંધિયાની મુલાકાત અને કોંગ્રેસના રાજીનામા બાદ ચર્ચા કરી રહી છે. જેમાં પીએમ મોદી, અમિત શાહ અને સિંધિયા પણ હાજરી આપશે. આ બાદ જ અંતિમ નિર્ણય લઈ શકાશે. Facebook પર […]

હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સિંધિયાએ પહેલીવાર મીડિયાના સવાલનો આપ્યો જવાબ!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 05, 2020 | 1:18 PM

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકાર સંકટમાં આવી ગયી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ બગાવત કરી દીધી છે અને તેમની સાથે અન્ય 20 ધારાસભ્યોએે પણ રાજીનામા આપી દીધા છે. ભાજપ સિંધિયાની મુલાકાત અને કોંગ્રેસના રાજીનામા બાદ ચર્ચા કરી રહી છે. જેમાં પીએમ મોદી, અમિત શાહ અને સિંધિયા પણ હાજરી આપશે. આ બાદ જ અંતિમ નિર્ણય લઈ શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Congress leader Jyotiraditya Scindia tenders resignation to Congress President Sonia Gandhi MP Political Crisis congress ne moto jatko PM Modi sathe ni bethak bad Jyotiraditya scindia e aapyu rajinamu

આ પણ વાંચો :  VIDEO: ખાસડા યુદ્ધથી હોળીની ઉજવણી! હોળીના પર્વે અનોખું ખાસડા યુદ્ધ

જ્યોતિરાદિત્ય સિંધિયાનો સતત કમલનાથ સરકાર સાથે વિરોધ રહ્યો છે. આ સિવાય ઘણા એવા કિસ્સા છે જેમાં સિંધિયાએ પાર્ટીના સ્ટેન્ડથી વિરુદ્ધ જઈને અન્ય જ મતનું સમર્થન કર્યું હોય. હાલ તો મધ્યપ્રદેશમાં રાજનીતિક ડ્રામા ચાલી રહ્યો છે. જો સિંધિયાને ફરીથી મનાવવામાં કોંગ્રેસ સફળ રહે તો જ કોંગ્રેસની સરકાર બચી શકે. આ સિવાય કોઈ રસ્તો હવે કોંગ્રેસની સરકાર પાસે નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સિંધિયાએ આપ્યો મીડિયાને જવાબ સિંધિયાએ મીડિયાના રાજનીતિક સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. આ સિવાય મીડિયાકર્મીના સવાલ પર ફક્ત “હેપી હોલી” એવો પ્રત્યુત્તર આપ્યો હતો. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે બુધવારે સિંધિયા ભાજપમાં જોડાય શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">