નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કરવેરા કાયદા(સુધારો) બિલ 2019નું લોકસભામાં પસાર કરાવ્યું

લોકસભાની શરૂઆત ઘૂસણખોરના નિવેદન અને તેના વિરોધમાં થઈ હતી. જો કે, આજે સૌથી મોટો મુદ્દો કરવેરા કાયદા(સુધારો) બિલ 2019ને લઈને રહ્યો છે. લોકસભામાં આ બિલ પસાર કરી લેવાયું છે. બિલનો હેતુ વિદેશી મૂડીના રોકાણને આકર્ષવાનું છે. જેના માટે સરકારે ઉત્પાદન ક્ષેત્રમાં કોર્પોરેટ ટેક્સનો બેઝ 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે […]

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કરવેરા કાયદા(સુધારો) બિલ 2019નું લોકસભામાં પસાર કરાવ્યું
Follow Us:
| Updated on: Dec 02, 2019 | 4:15 PM

લોકસભાની શરૂઆત ઘૂસણખોરના નિવેદન અને તેના વિરોધમાં થઈ હતી. જો કે, આજે સૌથી મોટો મુદ્દો કરવેરા કાયદા(સુધારો) બિલ 2019ને લઈને રહ્યો છે. લોકસભામાં આ બિલ પસાર કરી લેવાયું છે. બિલનો હેતુ વિદેશી મૂડીના રોકાણને આકર્ષવાનું છે. જેના માટે સરકારે ઉત્પાદન ક્ષેત્રમાં કોર્પોરેટ ટેક્સનો બેઝ 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બિલ રજૂ કરતા પહેલા સાંસદોના સવાલોનો જવાબ આપ્યા હતા. જો કે, કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ નાણા પ્રધાન નિર્મલા સીતારમણને નિર્બલા સીતારમણ કરીને સંબોધન કરતા વધુ એક વિવાદ વકર્યો હતો.

આ પણ વાંચોઃ લોકસભામાં કોંગ્રેસના નેતા અને બંગાળથી સાંસદ અધીર રંજન ચૌધરીએ નિર્મલાની જગ્યાએ કહ્યું નિર્બલા સિતારમણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">