કોંગ્રેસનું CAA-NRCની વિરૂદ્ધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ કહ્યું નોટબંધીથી મોટો ઝટકો સાબિત થશે

કોંગ્રેસના 135માં સ્થાપના દિવસે નાગરિકતા સુધારા કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NCR)નો કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે કેરળમાં રાજભવન તરફ CAA અને NCRની વિરૂદ્ધ વિરોધ માર્ચ કાઢી હતી. તે દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર, પી.ચિદમ્બરમ, કે.સી.વેણુગોપાલ સામેલ થયા હતા. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... […]

કોંગ્રેસનું CAA-NRCની વિરૂદ્ધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ કહ્યું નોટબંધીથી મોટો ઝટકો સાબિત થશે
Follow Us:
| Updated on: Dec 28, 2019 | 8:05 AM

કોંગ્રેસના 135માં સ્થાપના દિવસે નાગરિકતા સુધારા કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NCR)નો કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે કેરળમાં રાજભવન તરફ CAA અને NCRની વિરૂદ્ધ વિરોધ માર્ચ કાઢી હતી. તે દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર, પી.ચિદમ્બરમ, કે.સી.વેણુગોપાલ સામેલ થયા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસના સ્થાપના દિવસ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી મુખ્યાલયમાં ઝંડો ફરકાવ્યો હતો. ત્યારે રાહુલ ગાંધીએ NRC અને CAAને લઈ મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે સરકારનું આ પગલું ગરીબ લોકો માટે નોટબંધીથી પણ મોટો ઝટકો સાબિત થશે. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારના 15 મિત્રોએ કોઈ કાગળ આપવા પડશે નહીં પણ બાકી ગરીબ લોકો તેનાથી પરેશાન થશે અને આ પગલું નોટબંધીથી પણ મોટો ઝટકો સાબિત થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

‘બંધારણ બચાવો, દેશ બચાવો’ કાર્યક્રમ હેઠળ રાજ્યોની રાજધાનીમાં ધ્વજ ફરકાવ્યાની સાથે પ્રદેશ કોંગ્રેસ કમિટીઓના અધ્યક્ષ ‘બંધારણ બચાવો, ભારત બચાવો’નો સંદેશ લઈ ફ્લેગ માર્ચ કાઢી રહ્યા છે. તે આ ઉદ્દેશ્ય માટે આયોજિત સાર્વજનિક સભાઓમાં તેમની ભાષાઓમાં બંધારણની પ્રસ્તાવના પણ વાંચી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: માઉન્ટ આબુ ઠંડુગાર, માઈનસ 1 ડિગ્રી તાપમાન નોંધાયું

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">