અમદાવાદ: કોંગ્રેસની મહિલા કાર્યકરો પર પોલીસે કર્યો અત્યાચાર, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આરોપ

અમદાવાદ: કોંગ્રેસની મહિલા કાર્યકરો પર પોલીસે કર્યો અત્યાચાર, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આરોપ


અમદાવાદ પોલીસે કોંગ્રેસની મહિલા કાર્યકરો સાથે ગેરવર્તણૂક કરી હોવાનો સણસણતો આરોપ લગાવ્યો છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ. હાથરસની ઘટનાના વિરોધમાં રેલી કાઢવા દરમિયાન અમિત ચાવડા સહિત 100 કાર્યકરોની અટકાયત કરાઇ હતી. આ અટકાયત સમયે પુરુષ પોલીસ અધિકારીઓએ કોંગ્રેસની મહિલા કાર્યકરો સાથે ગેરવર્તણૂક કરી અને અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ લાગાવાવમાં આવ્યો છે. જોકે અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી કે, મહિલા વિરોધી માનસિકતા ધરાવતી સરકાર સામે કોંગ્રેસની લડત ચાલુ રહેશે અને સરકાર તેઓનો અવાજ દબાવી નહીં શકે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક વધતા ભાવ ઘટ્યા, ખેડૂતો ઓછા ભાવે વેચી રહ્યા છે કપાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati