બિનસચિવાલય પરીક્ષા વિવાદ: આંદોલનને કોંગ્રેસે આપ્યું સમર્થન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પરીક્ષાર્થીઓ વચ્ચે પહોંચ્યા, જુઓ VIDEO

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. રાજ્ય સરકારે ભલે કહી દીધું કે પરીક્ષા રદ નહીં થાય પરંતુ પરીક્ષાર્થીઓમાં આક્રોશ ભારોભાર છે. સરકારના આ નિર્ણયની સામે પરીક્ષાર્થીઓએ રાતભર ધરણાં કર્યા.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, […]

બિનસચિવાલય પરીક્ષા વિવાદ: આંદોલનને કોંગ્રેસે આપ્યું સમર્થન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પરીક્ષાર્થીઓ વચ્ચે પહોંચ્યા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 05, 2019 | 7:37 AM

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. રાજ્ય સરકારે ભલે કહી દીધું કે પરીક્ષા રદ નહીં થાય પરંતુ પરીક્ષાર્થીઓમાં આક્રોશ ભારોભાર છે. સરકારના આ નિર્ણયની સામે પરીક્ષાર્થીઓએ રાતભર ધરણાં કર્યા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમણે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યો હતો. ત્યારે ગાંધીનગરમાં ચાલી રહેલા બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં હવે કલેક્ટર સાથેની મંત્રણા બાદ પરીક્ષાર્થીઓની વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા છે અને પરીક્ષાર્થીઓ સાથે બેઠા હતા. કોંગ્રેસે આંદોલનને સમર્થન આપ્યું છે. તેમને કહ્યું કે હું વિદ્યાર્થીઓને મળવા આવ્યું છું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">