VIDEO: શાળા વિલીનીકરણનો વિરોધ, કોંગ્રેસે પોતાના હસ્તક જિલ્લા પંચાયતોને શાળાઓના વિલીનીકરણનો ઠરાવ ન કરવા આપી સૂચના

ગુજરાતની અંદાજીત 6,000 શાળાઓનું રાજ્ય સરકાર વિલીનીકરણ કરવા જઈ રહી છે. આ નિર્ણયનો કેટલાક શિક્ષકો વિરોધ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પણ આ વિરોધમાં સામેલ થઈ છે. ત્યારે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસ સંચાલિત જિલ્લા પંચાયતોના પ્રમુખોને સૂચના આપી છે કે તેમની પંચાયતો હેઠળ આવતી શાળાઓને વિલીન ન કરે.   Web […]

VIDEO: શાળા વિલીનીકરણનો વિરોધ, કોંગ્રેસે પોતાના હસ્તક જિલ્લા પંચાયતોને શાળાઓના વિલીનીકરણનો ઠરાવ ન કરવા આપી સૂચના
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:34 AM

ગુજરાતની અંદાજીત 6,000 શાળાઓનું રાજ્ય સરકાર વિલીનીકરણ કરવા જઈ રહી છે. આ નિર્ણયનો કેટલાક શિક્ષકો વિરોધ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પણ આ વિરોધમાં સામેલ થઈ છે. ત્યારે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસ સંચાલિત જિલ્લા પંચાયતોના પ્રમુખોને સૂચના આપી છે કે તેમની પંચાયતો હેઠળ આવતી શાળાઓને વિલીન ન કરે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગુજરાતની 18 જિલ્લા પંચાયત કોંગ્રેસ હસ્તક છે. જો જિલ્લા પંચાયત શાળાનું વિલીનીકરણ ન કરવાનો ઠરાવ કરશે તો સરકાર શાળાઓને ભેળવી દેવાના આ નિર્ણયનું પાલન નહીં કરાવી શકે. મહત્વનું છે કે કોંગ્રેસે સરકારના નિર્ણયનો વિરોધ કરવા પોતાનો પાવર વાપર્યો છે. બીજી તરફ આ મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે કે કોંગ્રેસ ખોટી બાબતે રાજકારણ કરી રહી છે. વિલીનીકરણનો નિર્ણય વધુ સુવિધા માટે અને સારી ગુણવત્તા માટે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં ડેન્ગ્યુએ વધુ એકનો લીધો ભોગ, 20 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">