કોરોનાનું સંક્રમણ વધતા રાજકોટવાસીઓમાં ચિંતા, કોરોના ટેસ્ટ કરાવવા લગાવી લાંબી લાઈન

Concerns among Rajkot residents over corona infection

કોરોના સંક્રમણના ભયથી રાજકોટવાસીઓ આજે સવારથી જ કોરોના ટેસ્ટ કરાવવા લાંબી કતારો બનાવી છે. રાજકોટના કેટલાક વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિશુલ્ક કોરોના ટેસ્ટ માટે ટેન્ટ બનાવીને સવલત ઊભી કરી છે. રાજકોટવાસીઓએ આ ટેન્ટની બહાર, કોરોના ટેસ્ટ કરાવવા માટે લાંબી કતારો કરી દીધી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાત વિસ્તારમાં કોરોનાના પરિક્ષણ માટેની વ્યવસ્થા કરી છે જેનો રાજકોટવાસીઓ લાભ લઈ રહ્યાં છે.

READ  SC asks a lower court in Gujarat to conclude trial in a 2002 riot case in six months - Tv9 Gujarati

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments