કેરીના પાકમાં આવે છે કયો રોગ? અને તેના માટે શું કરશો તેનું સમાધાન, જુઓ આ Video

અત્યારે કેરીની સિઝન બરાબર જામી છે. સારા ફળની બજારમાં માંગ છે. ત્યારે આંબાને આ જ સમયે અમુક રોગ લાગુ પડતા હોય છે અને તેને કારણે ખેડૂતને નુકસાનનો સામનો પણ કરવો પડે છે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે […]

કેરીના પાકમાં આવે છે કયો રોગ? અને તેના માટે શું કરશો તેનું સમાધાન, જુઓ આ Video
Follow Us:
| Updated on: Jun 08, 2019 | 11:29 AM

અત્યારે કેરીની સિઝન બરાબર જામી છે. સારા ફળની બજારમાં માંગ છે. ત્યારે આંબાને આ જ સમયે અમુક રોગ લાગુ પડતા હોય છે અને તેને કારણે ખેડૂતને નુકસાનનો સામનો પણ કરવો પડે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આંબાને આ સમયે કાલવ્રણ અને મોરની વિકૃતિ જેવા રોગ લાગુ પડે છે. તો આ રોગનો સામનો કેવી રીતે કરી શકાય. તેમાં કઇ દવાનો ઉપયોગ કરી શકાય રોગને નિયંત્રીત કરી શકાય તે જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો ખેડૂત મિત્રોને જો કેરીની ખેતીમાં આ સમસ્યાઓનો સામનો કરવો પડે તો તેઓ હવે આપેલા સમાધાન અપનાવીને સારૂ ઉત્પાદન મેળવી શકે છે.

આ પણ વાંચો: જામનગરમાં ડુંગળી વેચાઈ રૂ.250માં અને આણંદમાં વેચાઈ રૂ.1600માં, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">