કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે દિગ્ગજ નેતાઓ સૂચવી રહ્યાં છે પ્રિયંકા ગાંધીનું નામ, ઓગસ્ટ મહિનામાં થશે ફેંસલો

કોંગ્રેસમાં રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોને અધ્યક્ષ પદ સોંપવું તેને લઈને પાર્ટી હજુ ચોક્કસ નિર્ણય પર આવી શકી નથી. લાંબા સમય બાદ ફરીથી એક નામ ઉછળી રહ્યું છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હવે પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ સૂચવી રહ્યાં છે.  જો કે રાહુલ ગાંધી એવું ઈચ્છી રહ્યાં છે કે અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી ન હોવો જોઈએ. […]

કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે દિગ્ગજ નેતાઓ સૂચવી રહ્યાં છે પ્રિયંકા ગાંધીનું નામ, ઓગસ્ટ મહિનામાં થશે ફેંસલો
Follow Us:
| Updated on: Jul 30, 2019 | 11:45 AM

કોંગ્રેસમાં રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોને અધ્યક્ષ પદ સોંપવું તેને લઈને પાર્ટી હજુ ચોક્કસ નિર્ણય પર આવી શકી નથી. લાંબા સમય બાદ ફરીથી એક નામ ઉછળી રહ્યું છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હવે પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ સૂચવી રહ્યાં છે.  જો કે રાહુલ ગાંધી એવું ઈચ્છી રહ્યાં છે કે અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી ન હોવો જોઈએ.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   બુધવારે દેશભરના ડૉક્ટર્સ ઉતરી શકે હડતાળ પર, મેડિકલ બિલનો કરી રહ્યાં છે વિરોધ

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ બે મહિનાથી કપ્તાન વિનાની છે. કોગ્રેસના દિગ્ગજ નેતાઓ જેવા કે શશિ થરુર અને અમરિંદર સિંહે પણ પ્રિયંકા ગાંધીના નામની વકાલત કરી છે. નવા અધ્યક્ષની પસંદગી કરવા માટે ઓગસ્ટ મહિનામાં કોંગ્રેસની કાર્યકારી બેઠક મળી શકે છે. આ મીટિંગમાં પહેલાં જ નેતાઓ એવો ઈશારો કરી રહ્યાં છે ગાંધી પરિવાર સિવાય અધ્યક્ષ મળવો એ મુશ્કેલ છે. જો કે સૂત્રો દ્વારા એવી પણ જાણકારી મળી રહી છે કે પ્રિયંકા નામને લઈને રાહુલ ગાંધી ધરાર ના પાડી રહ્યાં છે અને એવું ઈચ્છી રહ્યાં છે કે અધ્યક્ષ કોઈ ગાંધી પરિવારમાંથી ન બને.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સોમવારે યુવા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શ્રીનિવાસ બી વીની પસંદગી કરવામાં આવી છે. આમ હવે કોંગ્રેસ ટૂંક સમયમાં કપ્તાન અંગે નિર્ણય લઈ શકે છે. જો કે નેતાઓ તો પ્રિયંકા ગાંધી વાડ્રાના નામને આગળ ધરી રહ્યાં છે. હવે ઓગસ્ટમાં જ નિર્ણય થઈ શકશે કે પાર્ટીની કમાન કોના હાથમાં સોંપવામાં આવે ત્યાં સુધી રાહુલ ગાંધી જ અધ્યક્ષ પદ રહેશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">