કોલેજ ફીમાં રાહત કરી આપવાની માગ, હાઈકોર્ટે સરકારને ઝડપી નિર્ણય લેવા કરી તાકીદ

રાજ્યમાં કોલેજની ફીમાં 25% રાહત અને બાકીની ફી માટે હપ્તા કરી આપવાની માગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળે તે માટે કોર્ટ જરૂરી નિર્દેશ કરે અને ફી ન ભરી શકતા ખાનગી કોલેજો પેનલ્ટી વસૂલતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. હાઇકોર્ટે સરકારને ઝડપી નિર્ણય લેવા તાકીદ કરી છે. હાઇકોર્ટે બે સપ્તાહમાં ઠોસ નિર્ણય […]

કોલેજ ફીમાં રાહત કરી આપવાની માગ, હાઈકોર્ટે સરકારને ઝડપી નિર્ણય લેવા કરી તાકીદ
Follow Us:
| Updated on: Sep 17, 2020 | 8:57 PM

રાજ્યમાં કોલેજની ફીમાં 25% રાહત અને બાકીની ફી માટે હપ્તા કરી આપવાની માગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળે તે માટે કોર્ટ જરૂરી નિર્દેશ કરે અને ફી ન ભરી શકતા ખાનગી કોલેજો પેનલ્ટી વસૂલતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. હાઇકોર્ટે સરકારને ઝડપી નિર્ણય લેવા તાકીદ કરી છે. હાઇકોર્ટે બે સપ્તાહમાં ઠોસ નિર્ણય લઈ પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનું કહ્યું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને પણ ફીમાં રાહત મળે તે વાતની ભલામણ કરી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા: ડીસાની ભણસાલી કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">