VIDEO: પાટીદાર મહાસંમેલનનો મુખ્યપ્રધાન રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, DyCM નીતિન પટેલ પણ હાજર

ગુજરાત સહિત દેશ વિદેશમાં મોટી સંખ્યામાં કડવા અને લેઉવા પાટીદાર પરિવારો વસવાટ કરે છે. આ તમામ પાટીદાર પરિવારો એક બને, નેક બને અને તેમનામાં સમરસતા વધે તે હેતુથી આજે લેઉવા-કડવા પાટીદારોનું ભાવાત્મક લવ-કુશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. Web Stories View more અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત 1 […]

VIDEO: પાટીદાર મહાસંમેલનનો મુખ્યપ્રધાન રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, DyCM નીતિન પટેલ પણ હાજર
Follow Us:
| Updated on: Jan 12, 2020 | 7:47 AM

ગુજરાત સહિત દેશ વિદેશમાં મોટી સંખ્યામાં કડવા અને લેઉવા પાટીદાર પરિવારો વસવાટ કરે છે. આ તમામ પાટીદાર પરિવારો એક બને, નેક બને અને તેમનામાં સમરસતા વધે તે હેતુથી આજે લેઉવા-કડવા પાટીદારોનું ભાવાત્મક લવ-કુશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સવારે 9.30 વાગ્યે ભાગવત વિદ્યાપીઠ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મહાસંમેલનનો પ્રારંભ કરાવ્યો. જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પાટીદારોની બે શાખા કડવા અને લેઉવા પાટીદારો વચ્ચે સમન્વય અને એકતા વધે તે માટે આ લવ-કુશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના વિવિધ સ્તરે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર કર્મશીલ પાટીદાર બંધુઓને પાટીદાર શિરોમણી એવોર્ડ આપી અભિવાદન પણ કરવામાં આવશે. તો આ મહાસંમેલનમાં 25,000થી વધુ પાટીદારો ઊમટશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">