ઈરાન- અમેરિકાના તણાવથી શેરબજારમાં કડાકો, જાણો રોકાણકારોના કેટલા રુપિયા ડૂબ્યા?

અમેરિકી સેનાની કાર્યવાહીમાં ઈરાની કમાંડર જનરલ કાસિમ સુલેમાની માર્યા ગયા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશ એકબીજાને યુદ્ધની ધમકી આપી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદાની અસર શેરબજારમાં પણ વર્તાઈ છે. ઘરેલું શેરબજારમાં કડાકો આ ઘટનાના લીધે જોવા મળ્યો છે. સેન્સકસ 788 પોઈન્ટ ઘટ્યો છે અને તેના લીધે રોકાણકારોને નુકસાન સહન […]

ઈરાન- અમેરિકાના તણાવથી શેરબજારમાં કડાકો, જાણો રોકાણકારોના કેટલા રુપિયા ડૂબ્યા?
Follow Us:
| Updated on: Jan 06, 2020 | 12:03 PM

અમેરિકી સેનાની કાર્યવાહીમાં ઈરાની કમાંડર જનરલ કાસિમ સુલેમાની માર્યા ગયા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશ એકબીજાને યુદ્ધની ધમકી આપી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદાની અસર શેરબજારમાં પણ વર્તાઈ છે. ઘરેલું શેરબજારમાં કડાકો આ ઘટનાના લીધે જોવા મળ્યો છે. સેન્સકસ 788 પોઈન્ટ ઘટ્યો છે અને તેના લીધે રોકાણકારોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

world war 3 trends after america airstrike on baghdad america iran ma aarpar ni jang twitter par #worldwar3 trend thayu

આ પણ વાંચો :  દારૂબંધીની અમલદાર ગુજરાત પોલીસના PSI જ નશાની હાલતમાં ઝડપાયા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એક જ દિવસમાં રોકાણકારોને 3 લાખ કરોડ રુપિયાનું નુકસાન અમેરિકા અને ઈરાનનો તણાવ માર્કેટ પર પણ દેખાયો. રોકાણકારોએ નફાવસૂલી કરી અને તેના લીધે જ બજારમાં ભારે કડાકો જોવા મળ્યો. બજારમાં મંદીના લીધે 3 લાખ કરોડ રુપિયાનું નુકસાન વેઠવાનો વારો લોકોને આવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ઈરાનને ધમકી આપી છે કે જો માર્યા ગયેલા કમાંડર જનરલ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવાની કોશિશ કરી તો અમેરિકા ઈરાન પર જવાબી કાર્યવાહી કરશે. અમેરિકાએ ઈરાનના 52 ઠેકાણા ઉડાવી દેવાની ધમકી આપી છે. જો કે ઈરાને કહ્યું છે કે તેઓ સમય આવ્યે અમેરિકાને જવાબ આપશે અને વળતી કાર્યવાહી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમેરિકા ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે જાણકારો માની રહ્યાં છે કે કાચા તેલની કિંમતમાં આગ લાગી શકે છે. આ આગ લોકોના ઘર સુધી આવી શકે છે. ક્રુડ ઓઈલની કિંમત વધવાની સાથે પેટ્રોલ ડિઝલની કિંમતમાં પણ વધારો થઈ શકે છે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડને લઈને પણ ચર્ચાઓ છે. યુનાઈટેડ નેશન્સે કહ્યું કે હવે દુનિયા ખાડી યુદ્ધ સહન કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">