સુરતઃ દબાણ દુર કરવા દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, વિવાદનો વીડિયો વાયરલ

સુરતમાં દબાણ દુર કરવા દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. રાંદેર રામનગર ખાતે આ બનાવ બન્યો હતો જેમાં લારીવાળા અને પાલિકા કર્મચારી વચ્ચે સ્થાનિકો પડતા વિવાદ શરૂ થયો હતો. પોલીસ દ્વારા સ્થાનિકો સાથે બળ પ્રયોગ કરવામાં આવ્યો અને પાલિકા કર્મચારીઓ સ્થળ છોડી ફરાર થયા હતા. પાલિકા દ્વારા ફરિયાદ ન કરતા સ્થાનિકોને પોલીસે મુક્ત […]

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:58 PM

સુરતમાં દબાણ દુર કરવા દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. રાંદેર રામનગર ખાતે આ બનાવ બન્યો હતો જેમાં લારીવાળા અને પાલિકા કર્મચારી વચ્ચે સ્થાનિકો પડતા વિવાદ શરૂ થયો હતો. પોલીસ દ્વારા સ્થાનિકો સાથે બળ પ્રયોગ કરવામાં આવ્યો અને પાલિકા કર્મચારીઓ સ્થળ છોડી ફરાર થયા હતા. પાલિકા દ્વારા ફરિયાદ ન કરતા સ્થાનિકોને પોલીસે મુક્ત કર્યા હતા. આ સમગ્ર વિવાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો: શેરબજારમાં સુસ્તી, સેન્સેક્સ 37 અંકના ઘટાડા સાથે 44618 ઉપર બંધ થયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">