કરફ્યુને કારણે અમદાવાદની હવા બની શુધ્ધ, દિવાળીએ 300-350 સુધી પહોચેલો એર ક્વોલિટી ઈન્ડેક્ષ 90 નોંધાયો

City air clean due to curfew, air quality index reaches 90 on Diwali 300-350

અમદાવાદ  શહેરનુ વાયુ પ્રદુષણ આમ તો રોજબરોજ વધી રહ્યું છે. પરંતુ કોરોનાનું સંક્રમણ અટકાવવા લાદેલા 57 કલાકના કરફ્યુના કારણે અમદાવાદ શહેેરનું પ્રદુષણ ઘટ્યુ છે. શહેરની હવા વધુ શુધ્ધ બની છે. શહેરનો એર ક્લોવિટી ઈન્ડેક્ષ 90 ઉપર રહ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં એર કવોલિટી ઈન્ડેક્ષ 74, પિરાણામાં એક ક્વોલિટી ઈન્ડેક્ષ 94 નોંધાયો છે. રાખંડ વિસ્તારમાં 120 નોંધાયો છે. દિવાળી-બેસતાવર્ષના દિવસે શહેરનો એક કવોલિટી ઈન્ડેક્ષ 300-350 સુધી પહોચ્યો હતો. બે દિવસના કરફ્યુના કારણે વાહનો અને કારખાના બંધ રહેતા શહેરની હવા શુધ્ધ બની છે.

READ  VIDEO: અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું આગમન, ગરમીથી રાહત અને ખેડૂતોમાં રાજીપો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments