નાગરિકતા બિલનો આ રાજ્યમાં ભારે વિરોધ, 12 કલાક સુધી બંધનું એલાન આપવામાં આવ્યું

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે. આ બિલનો અસમમાં વિરોધ ચાલુ છે. નોર્થ ઈસ્ટ સ્ટૂડન્ટસ ઓર્ગેનાઈઝેશન (NESO) અને ઓલ અસમ સ્ટૂડન્ટસ યૂનિયન (AASU) દ્વારા આજે સવારે 5 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી 12 કલાક સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે. NESOને ઘણા સંગઠનો અને રાજકીય પાર્ટીનું સમર્થન મળ્યું છે. Assam: Shops closed in […]

નાગરિકતા બિલનો આ રાજ્યમાં ભારે વિરોધ, 12 કલાક સુધી બંધનું એલાન આપવામાં આવ્યું
Follow Us:
| Updated on: Dec 10, 2019 | 3:20 AM

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે. આ બિલનો અસમમાં વિરોધ ચાલુ છે. નોર્થ ઈસ્ટ સ્ટૂડન્ટસ ઓર્ગેનાઈઝેશન (NESO) અને ઓલ અસમ સ્ટૂડન્ટસ યૂનિયન (AASU) દ્વારા આજે સવારે 5 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી 12 કલાક સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે. NESOને ઘણા સંગઠનો અને રાજકીય પાર્ટીનું સમર્થન મળ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉત્તર પૂર્વના મૂળ રહેવાસીઓનું કહેવું છે કે બહારથી આવીને નાગરિકતા લેનારા લોકોથી તેમની ઓળખાણ અને આજીવિકાને ખતરો છે. આસૂ અને અન્ય સંગઠન બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સ્ટૂડન્ટસ યૂનિયનના કાર્યકર્તાઓએ શિવસાગરના રસ્તાઓ પર પ્રદર્શન કર્યુ. પોલીસે પ્રદર્શન કરી રહેલા લોકોને કસ્ટડીમાં લઈ લીધા. ત્યારે નલબારીનગરમાં અસમ ગણ પરિષદના ત્રણ મંત્રીઓની વિરૂદ્ધ વિભિન્ન સ્થળો પર પોસ્ટર લગાવવામાં આવ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">