ચોખા ખાવાથી દૂર ના ભાગો, જાણો તેના ફાયદા વિશે

મોટાભાગના લોકો એવા છે જે ચોખા ખાવાથી દૂર રહેવાનું પસંદ કરે છે. કેટલાક લોકોનું માનવું છે કે જો ચોખા એટલે કે ભાત નિયમિત ખાવાથી મોટાપણું વધી શકે છે. એટલા માટે કેટલાક લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. જો તમે પણ એ લોકોમાં સામેલ છે, જે ચોખા ખાવાથી દૂર રહો છો તો એકવાર તેના ફાયદા વિશે […]

ચોખા ખાવાથી દૂર ના ભાગો, જાણો તેના ફાયદા વિશે
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 17, 2021 | 6:33 PM

મોટાભાગના લોકો એવા છે જે ચોખા ખાવાથી દૂર રહેવાનું પસંદ કરે છે. કેટલાક લોકોનું માનવું છે કે જો ચોખા એટલે કે ભાત નિયમિત ખાવાથી મોટાપણું વધી શકે છે. એટલા માટે કેટલાક લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. જો તમે પણ એ લોકોમાં સામેલ છે, જે ચોખા ખાવાથી દૂર રહો છો તો એકવાર તેના ફાયદા વિશે જરૂરથી જાણો

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અલઝાઈમરના દર્દીઓ માટે ચોખા ખૂબ જ ફાયદાકારક હોય છે. એવું માનવામાં આવે છે તેને ખાવાથી મગજમાં ન્યુરોટ્રાન્સમીટરનો વિકાસ તેજ થઈ જાય છે. જે અલઝાઈમરની બીમારીથી લડવામાં સહાયક થાય છે. સફેદ ચોખાની સરખામણીમાં ભૂરા ચોખા જેને બ્રાઉન રાઈસ પણ કહેવામાં આવે છે. તેમાં એવા તત્ત્વો હોય છે, જેનાથી આરોગ્ય માટે સૌથી વધારે ફાયદો થશે. ફક્ત એક વાટકી ચોખા ખાવાથી શરીરને પૂરતી માત્રામાં ઊર્જા મળી જાય છે. તેમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટસ હોય છે. જે સારી રીતે કામ કરવાની સાથે મેટાબોલિઝમ વધારવામાં સહાયક થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેમને બ્લડપ્રેશરની સમસ્યા રહે છે. તેમને ચોખા ખાવાથી નુકશાન નહીં થાય કારણ કે તેમાં સોડિયમની માત્રા ના બરાબર હશે. એવું પણ માનવામાં આવે છે કે ચોખા ખાવાથી પેટ ઠંડુ રહે છે. પેટ સંબંધી સમસ્યાઓ નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. કેટલાક જાણકારોનું કહેવું છે કે ચોખાના પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે ત્વચાની ઘણી સમસ્યા દૂર કરવાની સાથે કરચલીઓ આવતા પણ રોકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">