હૈદરાબાદ રેપ કેસ મામલે સાઉથના ફિલ્મસ્ટાર ચિરંજીવીએ કહ્યું, આરોપીને રસ્તા પર ફાંસીએ લટકાવવા જોઈએ

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યા બાદ મૃતદેહને સળગાવી દેવાની ઘટનાથી દેશભરમાં આક્રોશ છે. ત્યારે તમામ ક્ષેત્રના લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તો ફિલ્મ સ્ટાર ચિરંજીવીએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. https://www.instagram.com/tv/B5gw5JiH72N/?utm_source=ig_web_button_share_sheet આ પણ વાંચોઃ રાજ્યમાં સૌથી વધુ ચર્ચાનો મુદ્દો રહેલી LRD પરીક્ષાનું પરિણામ જાહેર, હરિયાણાની ગેંગને આ જગ્યા […]

હૈદરાબાદ રેપ કેસ મામલે સાઉથના ફિલ્મસ્ટાર ચિરંજીવીએ કહ્યું, આરોપીને રસ્તા પર ફાંસીએ લટકાવવા જોઈએ
Follow Us:
| Updated on: Dec 01, 2019 | 6:10 AM

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યા બાદ મૃતદેહને સળગાવી દેવાની ઘટનાથી દેશભરમાં આક્રોશ છે. ત્યારે તમામ ક્ષેત્રના લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તો ફિલ્મ સ્ટાર ચિરંજીવીએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

https://www.instagram.com/tv/B5gw5JiH72N/?utm_source=ig_web_button_share_sheet

આ પણ વાંચોઃ રાજ્યમાં સૌથી વધુ ચર્ચાનો મુદ્દો રહેલી LRD પરીક્ષાનું પરિણામ જાહેર, હરિયાણાની ગેંગને આ જગ્યા પરથી મળ્યું હતું પેપર

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એક વીડિયો મેસેજ દ્વારા કહ્યું કે, પોલીસે સમયસર પોતાની કામગીરી કરી અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હવે આવા વિકૃત લોકોને રસ્તા પર ફાંસીએ લટકાવીને તેમના મનમાં ડર પેદા કરવો જરૂરી છે. છેલ્લા કેટલાક દિવસથી મહિલાઓ સાથે બનતી ઘટનાઓથી દુઃખી છું. દેશભરમાં દિકરીઓ માટે અસુરક્ષાનો માહોલ સર્જાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">