ચીન: મોબાઈલની આદત છોડાવવા શહેરમાં 81 લાઈબ્રેરી 24 કલાક કાર્યરત

મોબાઈલની આદતથી લોકોને છૂટકારો મળે અને તેઓ કંઈક વાંચન કરે તે માટે નવી 81 લાઈબ્રેરી બનાવવામાં આવી છે. આ લાઈબ્રેરી 24 કલાક ચાલુ રહેશે. લોકો લાઈબ્રેરીમાં આવે તે માટે એક શહેરમાં 81 લાઈબ્રેરી ખોલવામાં આવી છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત […]

ચીન: મોબાઈલની આદત છોડાવવા શહેરમાં 81 લાઈબ્રેરી 24 કલાક કાર્યરત
Follow Us:
| Updated on: Dec 08, 2019 | 10:35 AM

મોબાઈલની આદતથી લોકોને છૂટકારો મળે અને તેઓ કંઈક વાંચન કરે તે માટે નવી 81 લાઈબ્રેરી બનાવવામાં આવી છે. આ લાઈબ્રેરી 24 કલાક ચાલુ રહેશે. લોકો લાઈબ્રેરીમાં આવે તે માટે એક શહેરમાં 81 લાઈબ્રેરી ખોલવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

China people-leave-mobile-and-give-time-to-books-so-build-81-libraries-they-will-be-open-24-hours

આ પણ વાંચો:   દિલ્હીમાં રાણી ઝાંસી રોડ પર અગ્નીકાંડમાં 43 લોકોના મોત પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર દ્વારા 10 લાખની સહાય

ચીનના જેઝિયાંગ પ્રાંતના વેંગઝોઉ શબેરમાં આ લાઈબ્રેરીઓ પ્રશાસન દ્વારા બનાવવામાં આવી છે. આ શહેરની વસ્તી 92 લાખની છે. દરેક લાઈબ્રેરીમાં 2 હજારથી લઈને 5 હજાર પુસ્તકો રાખવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

લોકો આખો દિવસ કામ કરે છે અને ઘરે આવીને ફોનમાં વ્યસ્ત થઈ જાય છે. આ આદતના લીધે તેઓ બિમારીઓનો પણ ભોગ બને છે અને માનસિક સંતુલન પણ ખોરવાઈ જાય છે. લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને મોબાઈલની લત છૂટે તે માટે આ લાઈબ્રેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચીનની સરકારે બાળકોની ગેમ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. 18 વર્ષથી નીચેની વયના બાળકો દિવસમાં 90 મિનિટ સુધી જ ગેમ રમી શકે છે. આ સિવાય વિકેન્ડમાં ત્રણ કલાક ગેમ રમી શકે છે. લાઈબ્રેરીની સુવિધા ફ્રી આપવામાં આવી રહી છે અને તે 24 કલાક ખૂલી રહે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">