છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 1,161 નવા કેસ, 9 લોકોના મોત

Chela 24 kalak ma corona virus na 1161 nava case 9 loko na mot

કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે રાજ્યમાં કોરોના વાઈરસના 1,161 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી વઘુ રાજકોટમાં 3 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અમદાવાદ અને સૂરતમાં બે-બે દર્દી મોતને ભેટ્યા છે. સૌથી વધુ સુરત શહેરમાં 171 અને ગ્રામ્યમાં 68 નવા કેસ નોંધાયા છે, અમદાવાદ શહેરમાં 168 અને ગ્રામ્ય પંથકમાં 15 નવા કેસ નોંધાયા છે.  જ્યારે વડોદરા શહેરમાં 74 અને ગ્રામ્યમાં 42 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 1,1270 દર્દીઓ સાજા થયા છે.

READ  કોરોના વાઈરસને લઈને કોઈપણ જાણકારી મેળવવા માટે ડાયલ કરો આ નંબર, સરકારે શરૂ કરી હેલ્પલાઈન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments