અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના કાર્યક્રમમાં થઈ શકે છે આ મોટો ફેરફાર, જુઓ VIDEO

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના કાર્યક્રમમાં મોટો ફેરફાર થયો છે અને હવે ટ્રમ્પ ગાંધી આશ્રમ ન જાય તેવી શક્યતા છે. તાજમહલ ખાતેનું રોકાણ લંબાવાતા ગાંધી આશ્રમની મુલાકાત રદ થવાની શક્યતા છે.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ […]

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના કાર્યક્રમમાં થઈ શકે છે આ મોટો ફેરફાર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Feb 20, 2020 | 5:00 AM

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના કાર્યક્રમમાં મોટો ફેરફાર થયો છે અને હવે ટ્રમ્પ ગાંધી આશ્રમ ન જાય તેવી શક્યતા છે. તાજમહલ ખાતેનું રોકાણ લંબાવાતા ગાંધી આશ્રમની મુલાકાત રદ થવાની શક્યતા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેથી ગાંધી આશ્રમમાં 25 મિનિટ સુધી ટ્રમ્પ રોકાણ કરવાના હતા તે હવે નહીં કરે. તેના બદલે તાજમહલ નિહાળવા ટ્રમ્પ દંપતી એક કલાક સમય ગાળશે. જ્યાં સનસેટ પણ માણે તેવી શક્યતા છે. અમદાવાદમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી આગ્રા જવા રવાના થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા કેબિનેટ કમિટીએ નેવી માટે 24 મલ્ટિરોલ હેલિકોપ્ટરની ડીલને આપી લીલીઝંડી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">