ISROથી સંપર્ક વિહોણા બનેલા વિક્રમ લેન્ડરનું લોકેશન ટ્રેસ કરી લેવાયું, ઓર્બિટરે આ જગ્યાએથી મોકલ્યા PHOTO

ISROના વિક્રમ લેન્ડરની વિશે ISROને જાણ થઈ ચૂકી છે. ઓર્બિટરે થર્મલ ઈમેજ કેમેરાથી તેનો ફોટો લઈ લીધો છે. જો કે હાલમાં તેની સાથે કોઈ સંપર્ક થયો નથી. જે જગ્યાએ વિક્રમ લેન્ડરને રાખવાનું હતું તેનાથી 500 મીટર દૂર તે પડ્યું છે. ચંદ્રયાન-2માં લાગેલા OHRC એટલે ઓપ્ટિકલ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી વિક્રમ લેન્ડરની તસ્વીર લેવાઈ છે. રોચક VIDEO […]

ISROથી સંપર્ક વિહોણા બનેલા વિક્રમ લેન્ડરનું લોકેશન ટ્રેસ કરી લેવાયું, ઓર્બિટરે આ જગ્યાએથી મોકલ્યા PHOTO
Follow Us:
| Updated on: Sep 08, 2019 | 8:39 AM

ISROના વિક્રમ લેન્ડરની વિશે ISROને જાણ થઈ ચૂકી છે. ઓર્બિટરે થર્મલ ઈમેજ કેમેરાથી તેનો ફોટો લઈ લીધો છે. જો કે હાલમાં તેની સાથે કોઈ સંપર્ક થયો નથી. જે જગ્યાએ વિક્રમ લેન્ડરને રાખવાનું હતું તેનાથી 500 મીટર દૂર તે પડ્યું છે. ચંદ્રયાન-2માં લાગેલા OHRC એટલે ઓપ્ટિકલ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી વિક્રમ લેન્ડરની તસ્વીર લેવાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચોઃ ગ્રીન કાર્ડ જોઈએ છે તો ભારતીયોએ હવે આપવી પડશે આ જાણકારી, અમેરિકાએ બદલ્યા નિયમ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવે વૈજ્ઞાનિકો ઓર્બિટર દ્વારા વિક્રમ લેન્ડરને સંદેશો મોકલવાની કોશિશ કરી રહ્યા છે. અને જો લેન્ડર અને ઓર્બિટર વચ્ચે કનેકશન જોડાઈ જશે તો ફરી તેને ઓપરેટ કરી શકાશે. બેંગ્લુરુથી સતત સ્પેસમાં ઓર્બિટર દ્વારા વિક્રમ લેન્ડરને સંદેશો મોકલવાની કોશિશ થઈ રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">