5 જૂલાઈના દિવસે આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિઓ પર કેવો રહેશે પ્રભાવ?

5 જૂલાઈના દિવસે આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિઓ પર કેવો રહેશે પ્રભાવ?

ગુરુપૂર્ણિમાના( 5 જૂલાઈ, 2020) દિવસે આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ છે. જો કે ત્રીજીવખત છે કે ચંદ્રગ્રહણ ગુરુપૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણના લીધે ચંદ્રના આકારને કોઈ જ ફર્ક નહીં પડે. આથી ચંદ્રને સામાન્ય દિવસની જેમ જ નરીઆંખે જોઈ શકાશે. જો કે આ ચંદ્રગ્રહણની અસર રાશિઓ પર પડશે અને તેના લીધે તેનો સારો કે […]

TV9 WebDesk8

| Edited By: Bipin Prajapati

Jan 16, 2021 | 4:06 PM

ગુરુપૂર્ણિમાના( 5 જૂલાઈ, 2020) દિવસે આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ છે. જો કે ત્રીજીવખત છે કે ચંદ્રગ્રહણ ગુરુપૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણના લીધે ચંદ્રના આકારને કોઈ જ ફર્ક નહીં પડે. આથી ચંદ્રને સામાન્ય દિવસની જેમ જ નરીઆંખે જોઈ શકાશે. જો કે આ ચંદ્રગ્રહણની અસર રાશિઓ પર પડશે અને તેના લીધે તેનો સારો કે ખરાબ પ્રભાવ જોવા મળશે. જાણીએ કઈ રાશિ પર કેવો પ્રભાવ આ ચંદ્રગ્રહણના લીધે પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

chandra-grahan 2020-on-5-july-lunar-eclipse-is-inauspicious-for-5-zodiac-sign

1. ધન રાશિ
ચંદ્રગ્રહણનો પ્રભાવ ધનુ રાશિના જાતકો પર પડશે. આ ગ્રહણ માનસિક તણાવ લાવી શકે છે. લોકોની સાથે આ દિવસે ઝઘડો થઈ શકે છે. આ સિવાય ખર્ચમાં પણ મુશ્કેલી આવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

2. વૃશ્વિક રાશિ
આ રાશિના જાતકો માટે પણ ચંદ્રગ્રહણ ભારે રહેશે. માન-સન્માનને લઈને અન્ય લોકોની સાથે વિવાદ થઈ શકે છે. પરિવારમાં ઝઘડાઓ જોવા મળી શકે છે. આ સિવાય દિવસના જે નિયમિત કાર્યો છે તેમાં પણ અણબનાવ બની શકે છે.

chandra-grahan 2020-on-5-july-lunar-eclipse-is-inauspicious-for-5-zodiac-sign

3. સિંહ રાશિ
આ રાશિના જાતકોને ચંદ્રગ્રહણના દિવસે નવી વસ્તુઓ ખરીદવી ના જોઈએ. આ સિવાય જમીન કે વાહનની પણ ખરીદી ના કરવી જોઈએ. કોઈને પૈસા આપો તો તે પૈસા પરત આવવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. આ સિવાય જો કોઈ મોટા નિર્ણય કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

4. મિથુન રાશિ
ચંદ્રગ્રહણનો પ્રભાવ આ રાશિના જાતકો પર પડી શકે છે. સ્વાસ્થ્યને વધારે કાળજી રાખશો. આ સિવાય જે ધાર્યા કામ હોય તે પૂર્ણ થવામાં પણ વિલંબ થઈ શકે છે. વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ.

5. કન્યા રાશિ
આ રાશિના જાતકોએ ચંદ્રગ્રહણના દિવસે નાણાકીય બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત જો ક્યાંય પણ રોકાઈ કરવાનું વિચાર્યું હોય તો આ દિવસે ના કરવું હિતાવહ રહેશે. ખાણીપીણીમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati