ચંદ્ર ગ્રહણ દરમિયાન ન ખાવાની વાત જો તમને અંધશ્રદ્ધા લાગતી હોય તો VIDEOમાં જુઓ આ REALITY TEST

21 જાન્યુઆરી પોષી પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. જોકે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં નહીં દેખાય, પણ તેની અસરો ચોક્કસ થશે. ચંદ્ર ગ્રહણ ભારતીય સમય પ્રમાણે 21 જાન્યુઆરીએ સવારે 9.04 મિનિટે શરુ થશે અને બપોરે 12.21 વાગ્યે તેનું મોક્ષ થશે. આ ગ્રહણ મધ્ય-પૂર્વ આફ્રિકા, યૂરોપ, અમેરિકા અને પૂર્વી રશિયામાં દેખાશે. Web Stories View more અમદાવાદમાં ઘર […]

ચંદ્ર ગ્રહણ દરમિયાન ન ખાવાની વાત જો તમને અંધશ્રદ્ધા લાગતી હોય તો VIDEOમાં જુઓ આ REALITY TEST
Follow Us:
| Updated on: Jan 20, 2019 | 8:30 AM

21 જાન્યુઆરી પોષી પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. જોકે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં નહીં દેખાય, પણ તેની અસરો ચોક્કસ થશે.

ચંદ્ર ગ્રહણ ભારતીય સમય પ્રમાણે 21 જાન્યુઆરીએ સવારે 9.04 મિનિટે શરુ થશે અને બપોરે 12.21 વાગ્યે તેનું મોક્ષ થશે. આ ગ્રહણ મધ્ય-પૂર્વ આફ્રિકા, યૂરોપ, અમેરિકા અને પૂર્વી રશિયામાં દેખાશે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

આપણી ધાર્મિક માન્યતાઓ મુજબ ચંદ્ર ગ્રહણ દરમિયાન ઘણા કાર્યો કરવા અને ન કરવાના સુચનો કરવામાં આવ્યા છે, પરંતુ તેમાંનું એક કામ છે ભોજન ન કરવું. કહેવાય છે કે ચંદ્ર ગ્રહણ દરમિયાન ભોજન ન કરવું જોઇએ.

જોકે આ ગ્રહણ દરમિયાન ભોજન નહીં કરવાની ભારતીય ધાર્મિક માન્યતાને વૈજ્ઞાનિક રીતે પણ ઘણી રીતે સમર્થન મળતું રહ્યું છે.

હકીકતમાં ગ્રહણ દરમિયાન ન ખાવાની માન્યતા પાછળ શું છે ધાર્મિક માન્યતા અને કારણો, તે સૌ પ્રથમ જાણીએ.

જે વસ્તુ ચંદ્રના એક પૂર્ણ ચક્ર દરમિયાન 28 દિવસોમાં થાય છે, તે ચંદ્ર ગ્રહણ દરમિયાન ગ્રહણના 2થી 3 કલાકની અંદર સૂક્ષ્મ રીતે ઘટે છે. ઊર્જાના અર્થોમાં પૃથ્વીની ઊર્જા ભૂલથી આ ગ્રહણને ચંદ્રનું એક પૂર્ણ ચક્ર સમજી લે છે. પૃથ્વી ગ્રહમાં કંઇક એવું વસ્તુઓ ઘટિત થાય છે કે જેનાથી પોતાની પ્રાકૃતિક સ્થિતિથી ખસનાર કોઈ પણ વસ્તુ ઝડપથી ખરાબ થવા લાગે છે.

આ પણ વાંચો : DANCE BARના નહીં આવે ‘અચ્છે દિન’, સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી સામે આવી રહ્યું છે RED SIGNAL !

આ જ કારણ છે કે કાચા ફળો અને શાકભાજીમાં કોઈ ફેરફાર નથી થતો, જ્યારે રંધાયેલું ભોજન ગ્રહણથી પહેલા જેવું હોય છે, તેમાં એક સ્પષ્ટ બદલાવ આવે છે. જે પહેલા પૌષ્ટિક ભોજન હોય છે, તે ઝેરમાં બદલાઈ જાય છે. ઝેર એક એવી વસ્તુ છે કે જે આપની જાગૃતિને નષ્ટ કરી દે છે. જો તે આપની જાગૃતિને નાની કક્ષાએ નષ્ટ કરે છે, તો આપ સુસ્ત થઈ જાઓ છો. જો તે એક ખાસ ઊંડાણ સુધી આપની જાગૃતિને નષ્ટ કરે, તો આપ ઊંઘમાં જતા રહેશો.

આ પણ વાંચો : MPમાં હરેન પંડ્યા STYLEમાં ભાજપ નેતાની હત્યા, કૉંગ્રેસનું શાસન આવ્યા બાદ ભાજપ નેતાઓની હત્યાનો સિલસિલો, બે દિવસમાં બે ભાજપ નેતાઓનું ખૂન

ચંદ્ર ગ્રહણ દરમિયાન ભોજન કરવાથી આપની એનર્જી લગભગ 28 દિવસ બાદની અવસ્થામાં જતી રહે છે. ગ્રહણ દરમિયાન વાયુમંડળમાં બૅક્ટેરિયા અને ચેપનો પ્રકોપ ઝડપથી વધે છે. આવામાં ભોજન કરવાથી ચેપ થવાની વધુ શંકા રહે છે. ગ્રહણ દરમિયાન ભોજન કરવાથી બચવું જોઇએ.

આ પણ વાંચો : ગોતાની મુસાફરી કરતાં પણ સસ્તી છે GOAની આ ટૂર, બસ ચુકવો માત્ર આટલા રૂપિયા અને જોઈ નાખો આખું GOA

આવો હવે તમને આ ધાર્મિક માન્યતા પાછળનું વૈજ્ઞાનિક તથ્ય બતાવીએ. નીચે આપેલો વીડિયો શક્ય હોય, તો આખો જુઓ કે જેનાથી આપને વૈજ્ઞાનિક રીતે સમજાઈ જશે કે ગ્રહણ દરમિયાન ભોજન કેમ ન કરવું જોઇએ. વીડિયોમાં સદ્ગુરુ વૈજ્ઞાનિક કારણો સાથે આ વાત સમજાવી રહ્યા છે. જો આપ આખો વીડિયો ન જોઈ શકતાં હોવ, તો તેમાં કરવામાં આવેલા ત્રણ પ્રયોગો જુઓ કે જે આ વીડિયોના 02.53થી 03.23, 05.03-05.50 અને 06.55-09.14 મિનિટ સુધીના ભાગમાં જોઈ શકાય છે.

જુઓ વીડિયો :

[yop_poll id=699]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">