VIDEO: સુરતમાં ધોળા દિવસે, ભીડભાડ વિસ્તારમાં, સીસીટીવીની સામે ચેઈન સ્નેચિંગ થઈ રહ્યા છે

સુરતના લિંબાયત વિસ્તારમાં ધોળે દિવસે ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ પોલીસના હાથમાં છે. પરંતુ આ ઘટના બાદ સ્પષ્ટ કહી શકાયે કે, ગુનેગારોને ન તો રાતમાં રોકી શકો ન દિવસમાં અટકાવી શકાય. સુરતમાં ક્રાઈમને હવે કોઈ સમયનું બંધન ન હોઈ તેવું લાગી રહ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને […]

VIDEO: સુરતમાં ધોળા દિવસે, ભીડભાડ વિસ્તારમાં, સીસીટીવીની સામે ચેઈન સ્નેચિંગ થઈ રહ્યા છે
Follow Us:
| Updated on: Aug 20, 2019 | 4:09 PM

સુરતના લિંબાયત વિસ્તારમાં ધોળે દિવસે ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ પોલીસના હાથમાં છે. પરંતુ આ ઘટના બાદ સ્પષ્ટ કહી શકાયે કે, ગુનેગારોને ન તો રાતમાં રોકી શકો ન દિવસમાં અટકાવી શકાય. સુરતમાં ક્રાઈમને હવે કોઈ સમયનું બંધન ન હોઈ તેવું લાગી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચોઃ INX મીડિયા કેસમાં પી.ચિદમ્બરમની ધરપકડ કરવા CBI તેમના ઘરે પહોંચી પરંતુ હાજર નથી પૂર્વ નાણાપ્રધાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક વ્યક્તિ પોતાના પરિજનોની મુલાકાત બાદ પોતાના સંતાન સાથે ઘર તરફ ફરી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી બે બાઈક સવાર મો પર કપડા સાથે આવે છે. આ વ્યક્તિ એક વખત બાઈક ચાલકો પર નજર પણ કરે છે અને તેનાથી દૂર ચાલતો જાય છે. તે દરમિયાન આ બંને ગુનેગારો ચેઈન ખેંચીને નંબર વગરની બાઈક પર ફરાર થઈ જાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">