નાગરિકતા કાયદો લાગુ કરવા અંગે કોઈ રાજ્ય ઈનકાર કરી શકે? જાણો કેન્દ્રનો જવાબ

નાગરિકતા સંશોધન બિલ હવે કાયદો બની ગયું છે. રાષ્ટ્રપતિની હસ્તાક્ષર બાદ આ કાયદો બની તો ગયો છે પણ અમુક રાજ્યો તેને લાગુ કરવાનો ઈનકાર કરી રહ્યાં છે. આ રાજ્યોમાં પંજાબ, છત્તીસગઢ, કેરલ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે ભાજપની સરકાર નથી. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ […]

નાગરિકતા કાયદો લાગુ કરવા અંગે કોઈ રાજ્ય ઈનકાર કરી શકે? જાણો કેન્દ્રનો જવાબ
Follow Us:
| Updated on: Dec 13, 2019 | 4:20 PM

નાગરિકતા સંશોધન બિલ હવે કાયદો બની ગયું છે. રાષ્ટ્રપતિની હસ્તાક્ષર બાદ આ કાયદો બની તો ગયો છે પણ અમુક રાજ્યો તેને લાગુ કરવાનો ઈનકાર કરી રહ્યાં છે. આ રાજ્યોમાં પંજાબ, છત્તીસગઢ, કેરલ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે ભાજપની સરકાર નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

north-eastern-states-on-edge-after-citizenship-amendment-bill-passed-from-parliament

આ પણ વાંચો :   સરકારે અમદાવાદીઓને ટ્રાફિકમાંથી રાહત આપવા કર્યો આ નિર્ણય, શહેરમાં નવા સાત ઓવરબ્રિજનું થશે નિર્માણ

આ રાજ્યો એવો તર્ક આપી રહ્યાં છે આ કાયદો બંધારણનો વિરોધ છે. આ કાયદાના લીધે દેશ અને બંધારણની સેક્યુલર શાખને નુકસાન પહોંચી શકે છે. જો કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશના કોઈપણ રાજ્યો પાસે એવો અધિકાર નથી કે તેઓ કેન્દ્રની સૂચિમાં આવનારા વિષય નાગરિકતા બાબતે તેમનો ફેંસલો કરે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એક ખાનગી ચેનલના પ્રતિનિધ સાથે ગૃહ મંત્રાલયના વરિષ્ઠે અધિકારીએ વાત કરી હતી. તેઓએ કહ્યું કે નાગરિકતા કેન્દ્રની સૂચિનો વિષય છે. જેના લીધે કોઈપણ રાજ્ય આ બિલને લાગુ કરવા માટે ઈનકાર કરી શકે નહીં. આમ આ કાયદા મુદે ભારતમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર આમને-સામને છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">