જૂનાગઢ ભેંસાણમાં મગફળી કૌભાંડના CCTVમાં સામે આવ્યા, ડેપ્યુટી કલેક્ટરે કૌભાંડની વાતને આ રીતે નકારી

જૂનાગઢના ભેંસાણના મગફળી કૌભાંડના CCTV સામે આવ્યા છે. આ CCTV ફૂટેજમાં મગફળીના શંકાસ્પદ જથ્થાની હેરફેર થતી દેખાય છે. પાટીદાર ટ્રેડિંગ નામની પેઢીમાંથી શંકાસ્પદ જથ્થો ભરાઈ રહ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ગત રાતે પોલીસ અને મામલતદારે શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. મગફળી કાંડના કૌભાંડી સુધી પહોંચવામાં CCTV ફૂટેજ મહત્વના સાબિત થશે તેમ મનાય છે. પરંતુ આ […]

જૂનાગઢ ભેંસાણમાં મગફળી કૌભાંડના CCTVમાં સામે આવ્યા, ડેપ્યુટી કલેક્ટરે કૌભાંડની વાતને આ રીતે નકારી
Follow Us:
| Updated on: Feb 04, 2020 | 10:30 AM

જૂનાગઢના ભેંસાણના મગફળી કૌભાંડના CCTV સામે આવ્યા છે. આ CCTV ફૂટેજમાં મગફળીના શંકાસ્પદ જથ્થાની હેરફેર થતી દેખાય છે. પાટીદાર ટ્રેડિંગ નામની પેઢીમાંથી શંકાસ્પદ જથ્થો ભરાઈ રહ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ગત રાતે પોલીસ અને મામલતદારે શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. મગફળી કાંડના કૌભાંડી સુધી પહોંચવામાં CCTV ફૂટેજ મહત્વના સાબિત થશે તેમ મનાય છે.

પરંતુ આ મામલે ડેપ્યુટી કલેક્ટરે પોતાનું નિવેદન આપ્યું છે. ભેંસાણમાં કોઈ અજાણી વ્યક્તિ મગફળી ભરેલો ટેમ્પો મૂકી ગયું છે. અહીં કોઈ કૌભાંડ થયું જ નથી. કોઈ તત્વો સરકારને પણ બદનામ કરવા માગતા હોય તેવી શક્યતા છે. આ મગફળી ભરેલા ટેમ્પોની વિગતવાર તપાસ કરાશે. અને કાયદેસરના પગલા લેવાશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચોઃ બુલેટ ટ્રેન અંગે CM ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ નીતિન પટેલે આપ્યો સણસણતો જવાબ

પહેલા જૂનાગઢ અને હવે ભેંસાણ માર્કેટમાં જેવી રીતે મગફળીમાં કૌભાંડ સામે આવ્યા છે. તેનાથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, સરકારી ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">