VIDEO: મહારાષ્ટ્રના ધૂળેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી 12 લોકોના મોત, જુઓ EXCLUSIVE CCTV

મહારાષ્ટ્રના ધૂળેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી 12 લોકોના મોત થયા. ધૂળેના શિરપુર કસ્બાની આ ઘટના છે, જ્યાં કેમિકલ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થવાથી 12 લોકોના મોત થયા. જ્યારે 58 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો […]

VIDEO: મહારાષ્ટ્રના ધૂળેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી 12 લોકોના મોત, જુઓ EXCLUSIVE CCTV
Follow Us:
| Updated on: Aug 31, 2019 | 3:47 PM

મહારાષ્ટ્રના ધૂળેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી 12 લોકોના મોત થયા. ધૂળેના શિરપુર કસ્બાની આ ઘટના છે, જ્યાં કેમિકલ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થવાથી 12 લોકોના મોત થયા. જ્યારે 58 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો.

આ પણ વાંચોઃ VIDEO: ગુજરાતમાં વિધાનસભાની 7 બેઠક પર એક સાથે યોજાશે પેટાચૂંટણી, જાણો શું છે ભાજપનું મહાગણિત?

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઘટના બાદ ફાયરબ્રિગેડ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. તો આગ કાબુમાં આવ્યા બાદ એટીએસ સહિતની ટીમોએ પણ અહીં તપાસ કરી હતી. તો રાજ્ય સરકારે મૃતકના પરિવારોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ બ્લાસ્ટના એક્સક્લુસિવ CCTV પણ સામે આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">