VIDEO: ડાંગના આહવામાં મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, લાખોના મોબાઈલની ચોરી

ડાંગમાં ચોરીની એક ઘટના સામે આવી છે. ડાંગના આહવામાં મોબાઈલની દુકાનમાં ચોરી થઈ છે. મોબાઈલની દુકાનનું શટર તોડી લાખોના મોબાઈલની ચોરી કરવામાં આવી છે. હોરર માસ્ક પહેરેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે આ મામલે ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી […]

VIDEO: ડાંગના આહવામાં મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, લાખોના મોબાઈલની ચોરી
Follow Us:
| Updated on: Nov 08, 2020 | 11:46 PM

ડાંગમાં ચોરીની એક ઘટના સામે આવી છે. ડાંગના આહવામાં મોબાઈલની દુકાનમાં ચોરી થઈ છે. મોબાઈલની દુકાનનું શટર તોડી લાખોના મોબાઈલની ચોરી કરવામાં આવી છે. હોરર માસ્ક પહેરેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે આ મામલે ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન 13મી નવેમ્બરથી સિડનીમાં ભારતીય ટીમ પ્રેકટીસ શરુ કરશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">