VIDEO: રાજકોટ કોવિડ હોસ્પિટલનો વીડિયો વાયરલ કરનાર બે વ્યકિતઓની અટકાયત, દર્દી માનસિક રીતે અસ્થિર હતો
રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલનો વીડિયો વાયરલ કરનાર બે વ્યકિતઓની અટકાયત કરાઈ છે.. રાજુ ગોસ્વામી અને નીતિન ગોહેલ નામના શખ્સોની અટકાયત કરાઈ છે.. જેમણે દર્દીને માર મારે છે કહીને વીડિયો વાયરલ કર્યો હતો.. આ અંગે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે પોલીસમાં અરજી આપી હતી. તેમણે દાવો છે કે દર્દી માનસિક રીતે અસ્થિર હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર માર્યાનો […]
રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલનો વીડિયો વાયરલ કરનાર બે વ્યકિતઓની અટકાયત કરાઈ છે.. રાજુ ગોસ્વામી અને નીતિન ગોહેલ નામના શખ્સોની અટકાયત કરાઈ છે.. જેમણે દર્દીને માર મારે છે કહીને વીડિયો વાયરલ કર્યો હતો.. આ અંગે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે પોલીસમાં અરજી આપી હતી. તેમણે દાવો છે કે દર્દી માનસિક રીતે અસ્થિર હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર માર્યાનો વીડિયો મામલે તપાસનીશ ડોક્ટર હોતલ ક્યાડાએ જણાવ્યું હતું કે દર્દીનું વર્તન વોર્ડમાં અયોગ્ય હતું. નર્સિંગ સ્ટાફ અને સિક્યુરિટી બીજાને હાનિ ન થાય તે માટે આ રીતે કર્યુ. વીડિયો અંગે ખોટી નેગેટીવિટી ફેલાવવામાં આવી રહી છે. હોસ્પિટલ સ્ટાફ દિવસ-રાત દર્દીઓની સારવાર કરે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો