VIDEO: ધંધૂકા બરવાળા રોડ પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં 4 લોકોના મોત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ ! IPL 2024માં કોમેન્ટ્રી […]

VIDEO: ધંધૂકા બરવાળા રોડ પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં 4 લોકોના મોત
Follow Us:
| Updated on: Oct 12, 2019 | 3:59 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

અમદાવાદના ધંધુકા તાલુકામાં 4 લોકોના ધંધુકા-બરવાળા રોડ અકસ્માતમાં મોત થયા છે. જ્યાં તગડી ગામ પાસે ખતરનાક અકસ્માત સર્જાયો હતો. ટ્રકના પાછળના ભાગે એક કારની ટક્કર વાગતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા સહિત ચાર લોકોનાં મોત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ભૂકો થઈ ગયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">