VIDEO: હ્યુસ્ટનમાં રસ્તાઓ પર મોદી-મોદી, ભારતીયોએ મોટી સંખ્યામાં ભેગા થઈ રેલી કાઢી કાર્યક્રમનો પ્રચાર કર્યો

હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર્ મોદીના કાર્યક્રમને લઈને ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. PM મોદીના આગમન પહેલા હ્યુસ્ટનમાં માહોલ મોદીમય બની ગયો છે. રસ્તાઓ પર ઠેરઠેર હાઉડી મોદીના પોસ્ટર લાગી ગયા છે. આ કાર્યક્રમ શું છે તેને લઈને પોસ્ટર સાથે ભારતીયોએ કાર રેલી કાઢી હતી. કાર્યક્રમનો પ્રચાર કર્યો હતો. ભારત અને […]

VIDEO: હ્યુસ્ટનમાં રસ્તાઓ પર મોદી-મોદી, ભારતીયોએ મોટી સંખ્યામાં ભેગા થઈ રેલી કાઢી કાર્યક્રમનો પ્રચાર કર્યો
Follow Us:
| Updated on: Sep 21, 2019 | 2:57 PM

હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર્ મોદીના કાર્યક્રમને લઈને ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. PM મોદીના આગમન પહેલા હ્યુસ્ટનમાં માહોલ મોદીમય બની ગયો છે. રસ્તાઓ પર ઠેરઠેર હાઉડી મોદીના પોસ્ટર લાગી ગયા છે. આ કાર્યક્રમ શું છે તેને લઈને પોસ્ટર સાથે ભારતીયોએ કાર રેલી કાઢી હતી. કાર્યક્રમનો પ્રચાર કર્યો હતો. ભારત અને અમેરિકાના ઝંડા સાથે રેલી કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો: VIDEO: દાહોદ શહેરમાં ધોધમાર વરસાદ, શહેરના રહેણાંક વિસ્તારોમાં ભરાયા ગોઠણડૂબ પાણી

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">