પાણી જ પાણી અને વચ્ચે ફસાઈ એક કાર, જુઓ VIDEO

સાબરકાંઠાના ઈડર તાલુકાના મુસ્તાકપુરા નજીક ચેક ડેમ ઓવર ફ્લો થયો હતો. આ ચેક ડેમના બ્રીજ પરથી એક કાર ચાલકે કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ચાલકે જીવના જોખમે કાર લઈ બ્રીજ ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો. બ્રીજ પર પાણીનો પ્રવાહ વધાતાની સાથે જ કાર અધવચ્ચે પાણીમાં ફસાઈ ગઈ. કાર ચાલકે કારને બ્રીજના […]

પાણી જ પાણી અને વચ્ચે ફસાઈ એક કાર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 01, 2019 | 8:10 AM

સાબરકાંઠાના ઈડર તાલુકાના મુસ્તાકપુરા નજીક ચેક ડેમ ઓવર ફ્લો થયો હતો. આ ચેક ડેમના બ્રીજ પરથી એક કાર ચાલકે કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ચાલકે જીવના જોખમે કાર લઈ બ્રીજ ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો. બ્રીજ પર પાણીનો પ્રવાહ વધાતાની સાથે જ કાર અધવચ્ચે પાણીમાં ફસાઈ ગઈ. કાર ચાલકે કારને બ્રીજના બીજા છેડે લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ પાણીના પ્રવાહમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું. લોકો દ્વારા જવાની ના પાડવા છતા કાર ચાલકે જોખમી સાહસ કર્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: વડોદરાવાસીઓ ચેતી જજો! રહેણાક વિસ્તારમાં ઘૂસ્યો મગર, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">