અમદાવાદ: BMW કારમાં લાગી અચાનક આગ, જુઓ VIDEO
અમદાવાદના નિકોલના ખોડિયાર મંદિર નજીક BMW કારમાં આગ લાગવાની ઘટના બની છે. અચનાક જ ગાડીમાં આગ લાગી હતી, ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. ફાયરબ્રિગેડ દ્વારા BMW કારમાં લાગેલી આગ કાબૂમાં લેવાઈ છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા […]
અમદાવાદના નિકોલના ખોડિયાર મંદિર નજીક BMW કારમાં આગ લાગવાની ઘટના બની છે. અચનાક જ ગાડીમાં આગ લાગી હતી, ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. ફાયરબ્રિગેડ દ્વારા BMW કારમાં લાગેલી આગ કાબૂમાં લેવાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો