CAA વિરોધ: શાહીનબાગ પ્રદર્શનકારીઓને હિંસાનો ડર, આ રીતે લાવી દીધો ઉકેલ

દિલ્હીના શાહીનબાગ ખાતે સતત 50થી વધારે દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં મહિલાઓ અહિંયા પ્રદર્શન કરી રહી છે. દિલ્હી વિધાનસભાના પરિણામ શાહીનબાગના પ્રદર્શનકારીઓને ચિંતા છે કે તેઓની પર કોઈ હુમલો થઈ શકે છે. આથી તેઓએ ટેકનોલોજીની મદદ લીધી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

CAA વિરોધ:  શાહીનબાગ પ્રદર્શનકારીઓને હિંસાનો ડર, આ રીતે લાવી દીધો ઉકેલ
શાહીનબાદ પ્રદર્શન
Follow Us:
| Updated on: Feb 12, 2020 | 4:47 PM

દિલ્હીના શાહીનબાગ ખાતે સતત 50થી વધારે દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં મહિલાઓ અહિંયા પ્રદર્શન કરી રહી છે. દિલ્હી વિધાનસભાના પરિણામ શાહીનબાગના પ્રદર્શનકારીઓને ચિંતા છે કે તેઓની પર કોઈ હુમલો થઈ શકે છે. આથી તેઓએ ટેકનોલોજીની મદદ લીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

shaheen-bagh-protesters-send-one-crore-defamation-notice-to-amit-malviya-it-cell-head-of-bjp

આ પણ વાંચો :   LRD ભરતી: રાજભવન જતાં બિન અનામત વર્ગના આગેવાનોની અટકાયત, મહિલાઓએ કર્યો હલ્લાબોલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શાહીનબાગ ખાતે 11 જેટલાં હાઈટેક કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરા જ નહીં પણ એક અલગ કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાંથી સતત નજર રાખવામાં આવી રહી છે. શાહીનબાગના લીધે ભાજપને ફાયદો થશે તેવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો પણ કેજરીવાલની આમ આદમી પાર્ટીની જીત થઈ છે. શાહીનબાગ દિલ્હીની ઓખલા સીટનો વિસ્તાર છે અને ત્યાં આમ આદમી પાર્ટીની ઉમેદવાર અમાનતુલ્લા ખાને એક લાખથી વધારે મતથી ચૂંટણી જીતી લીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુપ્રીમ કોર્ટે શાહીનબાગ મુદે થયેલી અરજીની સુનાવણી કરતાં કહ્યું કે પ્રદર્શનકારીઓ રસ્તો બ્લોક ના કરી શકે. આમ શાહીનબાગનો રસ્તો ટૂંક સમયમાં ખુલ્લી શકે છે તેવી આશંકા છે. જો કે શાહીનબાગમાં ઠેર ઠેર સૂચનાઓ લખવામાં આવી છે કે તમે સીસીટીવીની દેખરેખમાં છો. કંટ્રોલરુમમાં શાહીનબાગ પર નજર રાખવામાં આવી રહી છે અને જો કોઈ શંકાસ્પદ દેખાઈ તો તેની પૂછપરછ કરીને જરૂર પડ્યે પોલીસને પણ જાણ કરવામાં આવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">