VIDEO: કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોરબંદરની ચોપાટી પર ‘વાયુ’ વાવાઝોડાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા

  કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોતાની ટીમ સાથે પોરબંદરની ચોપાટી પર પહોંચ્યા છે. તેમની સાથે સાંસદ રમેશભાઈ ધડૂક, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરિયા પણ તેમની સાથે આવ્યા છે. તમામ લોકો દ્વારા ચોપાટીની સમીક્ષા કરવામાં આવી રહી છે. Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક […]

VIDEO: કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોરબંદરની ચોપાટી પર 'વાયુ' વાવાઝોડાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા
Follow Us:
| Updated on: Jun 13, 2019 | 7:57 AM

કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોતાની ટીમ સાથે પોરબંદરની ચોપાટી પર પહોંચ્યા છે. તેમની સાથે સાંસદ રમેશભાઈ ધડૂક, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરિયા પણ તેમની સાથે આવ્યા છે. તમામ લોકો દ્વારા ચોપાટીની સમીક્ષા કરવામાં આવી રહી છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

‘વાયુ’ વાવાઝોડાની દિશા બદલાઈ છે તે છતાં પણ આવનારા 24 કલાક સુધી જોખમ રહેલું છે. તેને ધ્યાનમાં રાખીને લોકોને ઘરની બાહર ન નીકળવાની સુચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે અને લોકો પુરેપુરો સાથ આપી રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: પોરબંદરમાં પોલીસે વેપાર ધંધા એક દિવસ માટે બંધ રાખવા વેપારીઓને કરી અપીલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">