ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ CAAના વિરોધમાં હિંસા કરનારાઓની સંપત્તિ જપ્ત કરાશે

વિરોધ પ્રદર્શનમાં હિંસા પર ઉતરી આવનારા લોકોની હવે ખેર નથી. કેમકે ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ હિંસા કરનારાઓની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં વડોદરા પોલીસે એલાન કર્યું કે 20 ડિસેમ્બરે પથ્થરબાજીમાં વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. તે તમામની સંપત્તિ જપ્ત કરીને નુકસાનીની વસૂલાત કરવામાં આવશે. તો આ તરફ અમદાવાદમાં પણ હિંસા પર ઉતરનારા સામે […]

ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ CAAના વિરોધમાં હિંસા કરનારાઓની સંપત્તિ જપ્ત કરાશે
Follow Us:
| Updated on: Jan 02, 2020 | 4:42 PM

વિરોધ પ્રદર્શનમાં હિંસા પર ઉતરી આવનારા લોકોની હવે ખેર નથી. કેમકે ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ હિંસા કરનારાઓની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં વડોદરા પોલીસે એલાન કર્યું કે 20 ડિસેમ્બરે પથ્થરબાજીમાં વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. તે તમામની સંપત્તિ જપ્ત કરીને નુકસાનીની વસૂલાત કરવામાં આવશે. તો આ તરફ અમદાવાદમાં પણ હિંસા પર ઉતરનારા સામે પોલીસ સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરશે.

આ પણ વાંચોઃ ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીનું ડાયરામાં આપેલા નિવેદનથી સર્જાયો વિવાદ

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

CAAના વિરોધ દરમિયાન થયેલા રાયોટીંગમાં જાહેર સંપતિને કરવામાં આવેલા નુકસાનનો એક એક રૂપિયો તેમણે પોતાના ખિસ્સામાંથી આપવો પડશે. અને એમ વસૂલાત પૂરી નહીં થાય તો જે-તે વ્યક્તિની તમામ સંપત્તિ જપ્ત કરીને પણ પોલીસ પૈસા વસૂલશે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ ક્રાઇમ બ્રાન્ચને આ અંગેનો હુકમ કરી દીધો છે. શાહઆલમ રાયોટીંગ કેસની તપાસ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઇ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કેસમાં પણ જેમણે હિંસક દેખાવો કર્યા, પોલીસ પર પથ્થરમારો કર્યો, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું એ તમામ આરોપીઓના ફૂટેજ, ફોટોગ્રાફ અને ખાનગી રાહે પણ તપાસ કરી ઓળખ કરવામાં આવશે. ત્યાર બાદ આરોપીઓ પાસેથી નુકસાનીની વસૂલાત માટે કોર્ટની મંજૂરી મેળવવામાં આવશે. 19 ડિસેમ્બરની સાંજે સી.એ.એના વિરોધ દરમિયાન શાહઆલમ રાયોટીંગમાં 20થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ઉપરાંત પોલીસના વાહનોને પણ નુકસાન થયું હતુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">