પેટાચૂંટણી પરિણામો પહેલા ભાજપનો જીતનો વિશ્વાસ, વિભાવરીબેન દવેએ 8 બેઠકો પર જીતનો કર્યો દાવો

  • Publish Date - 7:26 pm, Mon, 9 November 20
પેટાચૂંટણી પરિણામો પહેલા ભાજપનો જીતનો વિશ્વાસ, વિભાવરીબેન દવેએ 8 બેઠકો પર જીતનો કર્યો દાવો

પેટાચૂંટણીના પરિણામ પહેલા ભાજપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મંત્રી વિભાવરી બેન દવેએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતની 8 બેઠક પર ભાજપ તરફી પરિણામો આવશે અને, કોંગ્રેસના પક્ષપલટું ગદ્દારના સ્લોગનને પ્રજા નકારી કાઢશે, સાથે જ તેમણે ઉમેર્યું કે ગઢડા સહિત 8 બેઠક પર ભાજપની જીત થશે અને, ગઢડામાં અત્યાર સુધીની સૌથી વધુ લીડ આવશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati