ઓસ્ટ્રેલિયામાં આગ બાદ આવી આ નવી આફત, લોકોને સાવચેત રહેવા અપાઈ સૂચના

ઓસ્ટ્રેલિયામાં આગના લીધે પરિસ્થિતિ તંગ બની છે. જો કે વરસાદ પડવાના લીધે રાહત થાય એવા સમાચાર મળી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગી છે અને તેના લીધે અંદાજે 50 કરોડ પ્રાણીઓ બળીને ખાખ થઈ ગયા છે. જો કે આગની સાથે એક નવું સંકટ ઓસ્ટ્રેલિયા પર ત્રાટકે એવી શક્યતાઓ છે. હવામાન વિભાગે બ્લેક નામના તૂફાનને લઈને […]

ઓસ્ટ્રેલિયામાં આગ બાદ આવી આ નવી આફત, લોકોને સાવચેત રહેવા અપાઈ સૂચના
તસવીર પ્રતીકાત્મક છે.
Follow Us:
| Updated on: Jan 06, 2020 | 6:13 PM

ઓસ્ટ્રેલિયામાં આગના લીધે પરિસ્થિતિ તંગ બની છે. જો કે વરસાદ પડવાના લીધે રાહત થાય એવા સમાચાર મળી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગી છે અને તેના લીધે અંદાજે 50 કરોડ પ્રાણીઓ બળીને ખાખ થઈ ગયા છે. જો કે આગની સાથે એક નવું સંકટ ઓસ્ટ્રેલિયા પર ત્રાટકે એવી શક્યતાઓ છે. હવામાન વિભાગે બ્લેક નામના તૂફાનને લઈને લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

bushfires-are-horrendous-but-expect-cyclones-floods-and-heatwaves-too

આ પણ વાંચો :  JNU હિંસા મામલે મહારાષ્ટ્રના CM ઉદ્વવ ઠાકરેએ આપી પ્રતિક્રિયા, જુઓ VIDEO

હવામાન વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ તૂફાન ઓસ્ટ્રેલિયામાં વિનાશ વેરી શકે છે. ટાઉન ઓફ બ્રૂમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બ્લેક એક 75 કિલોમીટરની ઝડપે આગળ વધનારું તૂફાન બની ગયું છે અને તે ઓસ્ટ્રેલિયા તરફ આગળ વધી રહ્યું છે. એવી આશંકા છે કે મંગળવારના રોજ આ તૂફાન વધારે મજબૂત થઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

14 હજાર લોકો રહે છે તે વિસ્તારમાંથી પસાર થશે તૂફાન

bushfires-are-horrendous-but-expect-cyclones-floods-and-heatwaves-too

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હવામાન વિભાગ દ્વારા આ તૂફાનને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. જરુરિયાતની તમામ સામગ્રી લોકોને સાથે રાખવા માટે કહેવામાં આવ્યું છે. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે આગ પર આ તૂફાનની કોઈ જ અસર જોવા મળશે નહીં. આ તૂફાન એવા વિસ્તારમાંથી પસાર થશે જ્યાં અંદાજે 14 હજાર લોકો વસે છે અને તેના લીધે જાનમાલની ખુવારી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના લીધે અત્યારસુધીમાં 18 લોકોના મોતના અહેવાલ છે જ્યારે 200 લોકો ઘરવિહોણા થઈ ગયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">