Video: આંગણવાડીના ચોખામાં ધનેરા! આવા ચોખાનું ભોજન ખાશે બાળકો?

રાજકોટ જિલ્લાની એક આંગણવાડીમાં ધનેરાયુક્ત ચોખા જોવા મળ્યા છે. વાત છે ગોંડલના મોવીયા ગામની જ્યાં 9 નંબરના આંગણવાડી કેન્દ્રમાં ધનેરાવાળા ચોખા જોવા મળ્યા. જાગૃત ગ્રામજનોએ આંગણવાડીમાં જઈને પીપળુ ખોલતા અંદર ધનેરાયુક્ત ચોખા નીકળતા સૌ કોઈ ચોંકી ગયા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more કથાકાર જયા કિશોરીને રસોઈ […]

Video: આંગણવાડીના ચોખામાં ધનેરા! આવા ચોખાનું ભોજન ખાશે બાળકો?
Follow Us:
| Updated on: Jul 17, 2019 | 9:53 AM

રાજકોટ જિલ્લાની એક આંગણવાડીમાં ધનેરાયુક્ત ચોખા જોવા મળ્યા છે. વાત છે ગોંડલના મોવીયા ગામની જ્યાં 9 નંબરના આંગણવાડી કેન્દ્રમાં ધનેરાવાળા ચોખા જોવા મળ્યા. જાગૃત ગ્રામજનોએ આંગણવાડીમાં જઈને પીપળુ ખોલતા અંદર ધનેરાયુક્ત ચોખા નીકળતા સૌ કોઈ ચોંકી ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: Video: રાજ્યમાં 4 લાખ શિક્ષિત બેરોજગાર! વિધાનસભામાં સરકારે કર્યો સ્વીકાર

દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ચોખમાં કેટલા બધા ધનેરા પડી ગયા છે. આંગણવાડીમાં આવેલા ચોખાનો સ્ટોક કરવામાં આવ્યો હતો તેમાં જ ધનેરા જોવા મળતા પ્રશાસનની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. શું આંગણવાડીના ચોખા સાફ કરવામાં નથી આવતા? શું બાળકોને ધનેરાયુક્ત ચોખાનું ભોજન અપાય છે? ધનેરાયુક્ત ચોખાનું ભોજન ખાઈને બાળકો બિમાર પડશે તો જવાબદાર કોણ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">