Budget 2020: કેવી રીતે તૈયાર થાય છે બજેટ, જાણો સમગ્ર પ્રક્રિયા

દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. શું તમે જાણો છો કે એક દિવસમાં રજૂ થતાં બજેટને તૈયાર કરવામાં કેટલો સમય લાગે છે? તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? બજેટના અલગ અલગ ભાગ કેવી રીતે બનાવવામાં આવે છે. જાણો બજેટની સમગ્ર પ્રક્રિયા શું હોય છે. બજેટ શું છે? ભારતના બંધારણના […]

Budget 2020: કેવી રીતે તૈયાર થાય છે બજેટ, જાણો સમગ્ર પ્રક્રિયા
Follow Us:
| Updated on: Jan 25, 2020 | 5:54 AM

દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. શું તમે જાણો છો કે એક દિવસમાં રજૂ થતાં બજેટને તૈયાર કરવામાં કેટલો સમય લાગે છે? તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? બજેટના અલગ અલગ ભાગ કેવી રીતે બનાવવામાં આવે છે. જાણો બજેટની સમગ્ર પ્રક્રિયા શું હોય છે.

budget 2020 precautions for budget preparations Budget 2020 jano budget ni taiyari samaye keva prakar ni savdhanio rakhvama aave che

બજેટ શું છે?

ભારતના બંધારણના આર્ટિકલ 112 મુજબ, કેન્દ્રિય બજેટ એ સરકારના કોઈપણ વર્ષના અંદાજિત આવક અને ખર્ચનો હિસાબ છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોણ બનાવે છે બજેટ?

આ એક દિવસના બજેટની પાછળ ઘણા મહિનાઓની મહેનત હોય છે. બજેટ તૈયાર કર્યા પહેલા નાણા મંત્રાલય અને બજેટ ખર્ચ કરનારા અન્ય મંત્રાલયોની વચ્ચે પરામર્શ હોય છે. બજેટ બનાવવામાં નાણા મંત્રાલય, નીતિ આયોગ અને સરકારના ઘણા અન્ય મંત્રાલય સામેલ હોય છે. બજેટ બનાવ્યા પહેલા નાણા મંત્રાલય બજેટ ખર્ચ કરનારા મંત્રાલયોને ગાઈડલાઈન્સ આપી દે છે.

ત્યારે બજેટ મેળવનારા મંત્રાલય વિચારીને જરૂરિયાત મુજબ બજેટ મેળવવા માટે આવેદન કરી દે છે. નાણા મંત્રાલયમાં ડિવીઝન નોડલ એજન્સી હોય છે. આ એજન્સીની જવાબદારી તમામ વિભાગો માટે બજેટની રકમ વહેંચવાનું હોય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેવી રીતે બને છે બજેટ?

બજેટ સાયકલના સપ્ટેમ્બર મહિનામાં બજેટ સર્કુલર જાહેર કરી દેવામાં આવે છે. બજેટ સર્કુલર જાહેર થતાં જ બજેટની પ્રક્રિયા શરૂ થાય છે. આ સર્કુલર તમામ કેન્દ્રીય મંત્રાલયો, રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, વિભાગો અને રક્ષા દળોને જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ મંત્રાલય વર્ષ દરમિયાન થયેલા ખર્ચ, લેખા-જોખા અને આગામી વર્ષ માટે સંભવિત ખર્ચ નક્કી કરવાનું શરૂ કરી દે છે.

આ પણ વાંચો: Budget 2020: જાણો બજેટની તૈયારી સમયે કેવા પ્રકારની સાવધાનીઓ રાખવામાં આવે છે

મંત્રાલય તેમની માંગની સાથે લેખા-જોખા, નાણા મંત્રાલયને મોકલે છે. તે સિવાય આર્થિક મામલાના વિભાગો અને રાજસ્વ વિભાગ કિસાન, FII,કારોબારી, સિવિલ સોસાયટી અને અર્થશાસ્ત્રીઓની સાથે બેસીની વિચાર વિમર્શ કરવામાં આવે છે. આ બેઠકો પછી ટેક્સ પ્રપોજલ પર અંતિમ નિર્ણય નાણા પ્રધાનની સાથે લેવામાં આવે છે.

બજેટને અંતિમ રૂપ આપ્યા પહેલા વડાપ્રધાનની સાથે પણ ચર્ચા કરવામાં આવે છે. ત્યારબાદ બજેટને પ્રિન્ટ કર્યા પહેલા ‘હલવા સેરેમની’નું આયોજન કરવામાં આવે છે. આ સેરેમનીમાં નાણા પ્રધાન અને અધિકારી ભાગ લે છે. નોર્થ બ્લોકના બેસમેન્ટમાં બજેટ પ્રિન્ટ કરવામાં આવે છે. બજેટ બનાવવા અને પ્રિન્ટ થવાની પ્રક્રિયાથી જોડાયેલા લોકોએ બજેટ રજૂ થવા સુધી ગોપનીયતા માટે બહારની દુનિયાથી અલગ રહેવું પડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેવી રીતે રજૂ કરવામાં આવે છે બજેટ?

બજેટ રજૂ કરવાની તારીખ પર સરકાર સ્પીકરની સહમતિ લે છે. બજેટને નિચલા ગૃહમાં રજૂ કરવા અને ચર્ચા માટે અનુચ્છેદ 117 (1) અને 117 (3) હેઠળ રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂરિયાત પડે છે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી નાણા પ્રધાન બજેટને ‘બજેટ ભાષણ’ની સાથે લોકસભાની સામે રાખે છે. બજેટ રજૂ કર્યા પહેલા ‘સમરી ફોર ધ કેબિનેટ’ દ્વારા બજેટના પ્રસ્તાવોને કેબિનેટને સંક્ષેપમાં બતાવવામાં આવે છે. નાણાં પ્રધાનના ભાષણ બાદ બજેટ ગૃહના ટેબલ પર મૂકવામાં આવે છે. લોકસભામાં બજેટની રજૂઆત પછીના બીજા દિવસે બજેટની ચર્ચા કરવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">