BUDGET 2019: સોના પર આયાત ચાર્જમાં થયો વધારાયો, ડ્યૂટી વધારાતા ગ્રાહકોએ ચુકવવા પડશે વધારે રૂપિયા

કેન્દ્રીય બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં વધારો ઝીંકતા નાગરીકોના બજેટ પર સીધી અસર પડશે. લગ્નની સિઝન નજીક છે ત્યારે ડ્યુટીમાં વધારો કરી દેવાતા સોના-ચાંદીના ઘરેણાના વેચાણમાં થોડો સમય ઘટાડો થઈ શકે છે. મહત્વનું છે કે કેન્દ્રીય બજેટમાં ઇમ્પોર્ટ ડયૂટી 10 ટકાથી વધારી 12.5 ટકા કરાઈ. સાથે જ સોના પર આયાત ચાર્જ 2.5 […]

BUDGET 2019: સોના પર આયાત ચાર્જમાં થયો વધારાયો, ડ્યૂટી વધારાતા ગ્રાહકોએ ચુકવવા પડશે વધારે રૂપિયા
Follow Us:
| Updated on: Jul 05, 2019 | 4:41 PM

કેન્દ્રીય બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં વધારો ઝીંકતા નાગરીકોના બજેટ પર સીધી અસર પડશે. લગ્નની સિઝન નજીક છે ત્યારે ડ્યુટીમાં વધારો કરી દેવાતા સોના-ચાંદીના ઘરેણાના વેચાણમાં થોડો સમય ઘટાડો થઈ શકે છે. મહત્વનું છે કે કેન્દ્રીય બજેટમાં ઇમ્પોર્ટ ડયૂટી 10 ટકાથી વધારી 12.5 ટકા કરાઈ. સાથે જ સોના પર આયાત ચાર્જ 2.5 ટકા વધારી દેવાયો છે. જેને લઇને સોની બજારના વેપારીઓમાં નારાજગી જોવા મળી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

આ પણ વાંચો: VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં બંને બેઠક પર ભાજપની જીત, એસ જયશંકરને 104 અને જુગલજીને મળ્યા 105 મત

આયાત શુલ્કમાં વધારો થવાના કારણે સોનાના ભાવમાં પણ વધારો થશે. માત્રાના સંદર્ભમાં ભારતે છેલ્લા નાણાકીય વર્ષમાં 982 ટન સોનાની આયાત કરી હતી. નાણાકીય વર્ષ 2017-18, 2016-17 અને 2015-16માં સોનાની આયાત અનુક્રમે 955 ટન, 778 ટન અને 968 ટન હતી. ભારત વિશ્વમાં સૌથી મોટા સોનાના આયાતકારોમાંનું એક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સોનાને મુખ્યત્વે આભૂષણ ઉદ્યોગની જરૂરિયાતને પુરી કરવા માટે આયાત કરવામાં આવે છે. ગયા નાણાકીય વર્ષમાં રત્ન અને જ્વેલરીની નિકાસ 5.32 ટકા ઘટીને 30.9 6 અબજ ડૉલર થઈ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">